SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ જૈનકાવ્યદોહન, કારણ વશિ યમુના નંદિઈ કનારે જે, તમે ગયા'તાં તિહાં વન ખંડ મજોર જે વંશ જાળમાં વિદ્યા સાધકે કિમ હ જે. કીમ હણે પૂછે બજી વૉર જે; પારકી વાતે રસિયો સેહુ સંસાર જે; પરનરની વાતરે સંતિ નૈવિ કરે છે. નવિ કરે સંતિ પર્વનરને સંગ જે, નજર મિલવે વ્રતને થોએ ભાગ ; લીંબની વાત કરે મુખ કહુઓ નવિ હવે જે. હવે તુમ અણગમતો અમે ઉપદેશે જે, જાણું કાંઈક સગપણ લાગે વિશેષ જો; પગ તળ બળતા વિણકે નવિ પૂછે ઘણું જે. ઘણું પિકારે નિજ ઘર બળતુ દેખી , પરઘર બળતે પથે જય ઉવેખી છે; સગપણ અંતર દાહ તુમને પૂછિએ જે. પૂછે ભલે તે ઉત્તર તમને દેર્યું , પણ બોલો તુમ સગપણ શું છે એહશું જો; જે અંતરનો ઘા લાગ્યા તુમને અતિ જે. અતિશે જન્મથી શું રાગ ધરાવે છે; અઠસહદરિ બાએ બે બાંધવ થાય છે; માડી જાયા ભાઈ કહ કિમ વિસરે જે. વિસરે નહિ પણ પુછણ આવ શી વેળા જે, એકલડાં ફરવું ને ઝેર ભરેલાં ; કુળવતિ નારિને કહેવત છે એ કારણે જે, કારણે ચાલ્યાં અમે સારી રાત ) વિદ્યાચારણ મુનિ પણ રાત્રે જાત જે; ખેચરી વિજળી કરતાં કુંણ વારી શકે છે. વારી શકે એક નારિને ભરતર જે;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy