SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું વીરવિજયજી--ચંદ્રશેખર ૫૭ પૂછે કુંવર તેહને, આવ્યાં તમે કિણ હેત; નામ ઠામ તમે કુણ છે, સુણી સા એમ વદત , ૧૪. ઢાળ ૧૪ મી. (છેલ છબીલા નંદના કુંવર છેલ જે–એ દેશી. ) રગ રસીલા રસિયા સુણ એક વાત છે, . દેશ વિદેશ જુઓ ફરતા દિન રાત જે; પણ હિમવત ગુફાએ જાવું કિમ પડ્યું જે. કુંવર કહે સુણ છેલ છબીલી નાર છે, કારણ વિણ પરઘર નવિ જાએ ગમાર જે; કામ વિશે હિમાચલ અમ જાવું થયું છે. જાવું થયું તે પરવત નઈ વન ભાળ્યા જે, ચતુરપણે કરિ સુરવર ચિત્ય નિહાળ્યાં ; મનુગ વિદ્યાધર સાધક કિમ મારિ જે. માર્યો તે મેં જાણું ખેટને ચાર છે, નારિ હરિ તસ સુણિયે સેર બકેર જે; મુકાવતાં થયો સામો ન તજી નારિને જે એમ નારીયે કે વિદ્યાધર લાવે છે, ક્ષત્રિ ઘણું જગ છે પણ નવિ છોડાવે છે, સગપણ વિણ નરરત્ન હણિ પાપ જ લિયે જે. પાપ ન હોવે હણતાને જે હણિએ જે, મુજ પરણી તે નારિનું સગપણુ ગણિએ જે; પશુ પંખી પણ નારી પરાભવ નવી ખમે જે. નવી ખમે તે જેહને એક જ નારી જે, તમે બહુ પરણી ગામોગામ વિસારી જો; તેહમાં ગઈ એક તે સંભારવી નવી ઘટે છે. નવી ઘટે તે ઇંદ્રને ઘર નહિ ખોડ જે, સતી ઝાઝી બાવિસ કોડાકોડ જે; એક રીસાઈ મનાવે તસ શું કારણે જે
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy