SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪. જૈનકાવ્યદેહના ચંદ્રશેખર સુણિ ચિંતે મનમાં, તે નર માર્યો મેં દરી વનમાં; ' , હૈ ધરિ નિજ ચિત્ત વિમાશી, તે આગળ દેય વાત પ્રકાશી. સા. ર૪. ચંદ્રાવળી સુણિ દુઃખ ધરે મોટું, ચિંતે હૃદય મુનીવચન ન ખોટું; શ્રી શુભવીર વચન્ન રસાળ, ત્રીજે ખડે બારમી ઢાળ. સા. ૨૫. ખિણભર ખેદ ભરી શકી, સા ચિંતે તિણિ વાર; વિખમી કર્મ તણી ગતિ, વિખમે આ સંસાર. કુંવર વદે સૂણુ સુંદરી, મ ધરો મનમાં બેદ; જ્ઞાનીનું દીઠું હવે, તિહાં નહિં કાંઈ વિભેદ. સા કહે ઉત્તમ નર તુમે, રહેજ્યો ઈહાં ખિણમંત; ચંપકમાળાને જઈ, સંભળાવ્યું વીરતંત. જે તુમપર રાગિ હશે, તે વેગે ધજ રક્ત; મંદિર ઉદ્ધ હલાવશું, પિત્ત ધજાએ વિરક્ત. રહેજો રકતે થીર થઈ; પિત્ત જાજો દૂર, એમ સંકેત કરી ગઈ ચંપકમાળા હજૂર. તસ સંકેત દેય ઘડી, તદગત ચિત્ત કુમાર; ઉપશમ ગુણ ઠાણે ચઢી, થાવશ્રરે અણગાર. પિલિ તામ પતાકિકા, હાલતી દીઠી ત્યાંહિ; જાણી વિરક્તા નારિયે, શીધ્ર ચલ્યો વન માંહિ. કેસરી સિહ ર્ મલપતો, વન ફળ કરત અહાર; કેતે દિવસે પામિયા, દેવ અરણ્ય માર. શીતળ જળ નિરમળ ભર્યું, સરેવર દેખી તામ; જળ પીને નિદ્રા લીએ, તિલક તરૂ તલ ઠામ. પૂન્ય મિત્ર બળ જાગતે, ન કરે અનરથ કાય; વન રણગિરિ અરિ જળધિએ,પણ મનવંચ્છિત હેય. ' ઢાળ ૧૩ મી. ( જીરે દેશના સુણિ રઢ લાગશે—એ દેશી.) જીરે જાગે કુંવર જિયે તદા, જીરે દેખે રિદ્ધિ વિશાળ;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy