________________
શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર. હરિબળને કહે ઈ તા, તુમ આઠ કન્યાં અમને આપે; - જે નદિઓ જે રણક્કરવા, અમેરણ કરવા હરવા. સા૧૦. સુણ હરિબળ કહે માથું મળશે અમપુત્રિ ઈચછાવર વરશે - દૂત મુખે સુણિમણિચેલ આર્વે, સત્ય શું યુદ્ધ કરી જય પાવે. સા. ૧૧. હરિબળ ગ્રહી નિજ પૂર જાવે, કારાગારમેં નિત્ય વસાવે; એક દિન વિજયાપૂરિને બીર, આવ્યા નાણિ અણુરસા ૧૨. રાણિ ગુણવળી વંદન જાવે, દુઃખ ભરી ગુરૂને પ્રશ્ન કરાવે; ' , મુજ પુત્રિ આઠે ભરતાર, કૃણ થાશે ભાગ્યવંત કુમાર સા૦ ૧૨. વળિ અમ પુન્ય ઉદય કીમથાશે, મુજ પતિ શત્રુથી કિમ મુકાશે ! વળતું તસ ભાખે ચૌ નાણિ, રાણિ સુણે ચિત ધૂરજ આથુ. સા.- ૧૪. વિદ્યા વિહ્વણું તુમ સુત દેય, ચોદય વિણ રજની જેય; તે દેય બાંધવનો હણનાર, જે નર તે હશે ભરતાર, સાવ ૧૫. તુજ પતિને મુકાવશે તેહ તુમ શગુનો કરશે છે; નિજ તનુ છાયા લઘે જેહ, ભાવિ ભાવ મટાવે તેહ.. સા. ૧૬. સાંભળીને ખેદ હરખ ભરાણિ, મુની વંદી પર આવી રાણિએક સમે અમે ચોસઠ બાળ, કામદેવ ઘર કરિ નૃત્યશાળ. સા૧૭. સાવર નાહી ચૈત્યે પઠાં, તવ ભુષણ વસ્ત્રાદિ ન દીઠાં, , , ગુપ્ત રહે નર ક્ષત્રી જાતે વસ્ત્રાદિક તેણે લીધાં રાતે. સા૧૮. પાછાં આપ્યાં તે અમે લેઈ, ખડગ રતનમણી કંચુક દેઈ, કિધિ પરિક્ષા સાહસિકદેખી, ધાર્યું અમે કરૂ હો ગવેખી. સા. ૧૮. અનુસાર લહુ તુમ જ એહ કુવર કહે અમે નહિં છું તે; વળતું ભણે સા સુણ ચિત લાઈ, ચંપકમાળાના દેયા ભાઈ. સા૨૦. શત્રુ હઠાવન વળી ઉનમત્તે, વિદ્યા સાધન કરે નીમિત્તે; યમુના કિનારે મહેલ બનાવી, રાખી નિજ બેહેનો ઇહલાવી, સા૨૧. પદ્મણિ લાવિ ગિરિ દરી માંહે, વિદ્યા મનોવેગ સાધે ઉછહે: સાધે વાયુ વેગ ઈહીં વશ જા, ચંદ્રહાસ્ય વિદ્યા ઉજમાળે. સા. ૨૨. તે ખટ માસે સિદ્ધજ થાશે, તવ, શત્રુને જીતણ જાશે; મોકલી મુજને ખબર જ લેવા તુમ હું ઉભી વાત કરવા. સા. ૨૩.