SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ નકાવ્યદેહન. • વૃત દેઈ નાણુ માગત, તે દૂર રહા. વિસમય. ૨૩ નખ્યા રૂકમ ઉંચા માળથી, અશ્વ લાદિમાં પડિયા; વેણી લેઈને આપતાં, દ્વિજ નજરે ચઢિયા. વિસમય ૨૪. પૂછતાં કુંવર ભણે ઈશું, લાદિ રૂકમ મઈ છે; એહ વછેરા ભાગ્યથી, અમ ઉરછી ભઈ છે. વિસમય ૨૫. તે કહે બ્રાહ્મણને દિયે, તુમ પૂજ્ય જ હવે; નૃપસુત કહે મહીષિ દીયો, અમે તુમ હરિ દેવે. વિસમય૦ ૨૬. વિ લભ વશ શેરી, દેઈ લિએ વછેરે; ઘર જઈ સેવા કરે, દાણે દેઈ ઘણેરો. વિસમય૦ ૨૭. આજિવિકા મૂળથી ગઈ, ઘર દુર્બળ કીધે; મંદમતિ ઉંધ વેચીને, ઉજાગરે લીધે. વિસમય ૨૮. નારીશું રસ પ્રેમથી, જગ શોભા વાધે; થિર ચિતે ગુરૂ સેવતાં, શું એ ધર્મ તે સાધે. વિસમય૦ ૨૯એમ જ્ઞાનિ વયણું સુર્ણિ, ઉઠી કુંવર સધાવે; નઈ ઉપકંઠ તરૂ ઘટા, વન જેતે જાવે. વિસમય ૩૦. દૂર વનીતર આવતા, દાખ રાયણ મીઠી; એક તરૂં ડાળે ઝૂલતી, તરવાર તે દીઠી. વિસમય૦ ૩૧. કનક મૂઠ રતન જડી, લંબી અહી નારી; ચિંતે કુંવર કઈ બેચરે, વનમાં વિસારી. વિસમય ૩૨. અથવા ખડગ આ વન ધરી, કોઈ સુભટ પઠે; એમ ચિંતી વનમાં ફર્યો, પણું કોઈ ને દી. વિસમય ૩૩. આવિ ખડગ લેઈ જવતો, જાણે મેતિનો હાર; મેન રહિત કરી ઝગમગે, શ્વેત તેલની ધાર. , વિસમય ૩૪અળશી કુસુમસામ છે પ્રભા, વિજળી દર પખ; દેખી અચભે પામિ, લેઈ ખડગ વિશેષ. વિસમય૦ ૩૫જેવા પરિક્ષા તે ગયો, વાંકા વસ છે શૂળ, ગુલમ વિટાણું પરસ્પરે, ઘન વંશનાં મૂળ. વિસમય ૩૬. વૈશાખ ટાણુ કુંવર રહી, છેદે બળ સાર;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy