SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ જેમકાવ્યદેહન. - ચ૦ ૮. ચ૦ ૧૦. ૨૦ ગણપરીક્ષક તૃપનંદને, જેવા કારણ અમ દેય રે પ્રેષિયા તેણે ઈહાં આવિયા, હરખિયા તુમ મુખ જોય રે. તુમને બોલાવે જુવરાજ તે, ચાલિ બરિય ઉલ્લાસ રે; ચતુરશું ચતુર મેળે મળે, તે ફળે ઉભયની આશ રે. यदुक्तं ॥ गंगाश्रयात् सतत हैमवतीप्रसंगात् । शीतांशुना च शिवशैत्यनिपीडतोसि ॥ तापत्रयाग्निपरिपीडित मानसे मे। संगत्य तिद्वःसि तदोभयकार्यसिद्धिः ॥ મંત્રી નૃપ વિદ્ય દાનેસરી, ધાર્મિક ગણુક કવિરાજ રે; પંડિત સધન નવ મિત્રથી, સાધિ વછિત કાજ રે. એમ સુણી તે શું આવિય, ધમ્મિલ નૃપસુત પાસ રે; કરત પ્રણામ નૃપનંદ, બહુત આદર દિયા તાસ રે. - ચતુર ચંપાપુરી કિઠાં થકી, આવીયા પૂછે ધરી નેહ રે; કુમગપાટણથી કુંવર કહે, દેશ દેખણ ગુણગેહ રે. કહે જુવરાજ ઘરમાણમાં, તુમ તણું કિહાં વિશ્રામ રે; ઘમિલ બેલે નદીને તહેં, ચિત્ય ચંપક વન ઠામ રે. -એમ સૂણું પરુત હરષિ, હસ્તિખધે ચઢી તામ રે; ધમ્મિલ પાસે બેસારીને, આવિયા તેહ વનઠામ રે. મિત્ર એક નગરમાં મોકલી, સુંદર મંદિરમાળ રે; ઘમ્મિલ વસતીને કારણે, કરત જુવરાજ ઉજમાળ રે; કરી બહુમાન વિમળા પ્રમુખ, રથ સ0 લાવ્યા પુરમાંહિ રે; મહેલમેં સર્વ ઉતારીયા, દાસ દાસી દિયાં ત્યાંહિ રે. - આસન અશન વસનાદિકે, પૂરી ધરી અંતર, નેહ રે; વળી ભલામણ કરી મિત્રને, ભૂપસુત ગયે નિજ ગેહ રે. બીજે દિન કમળા કહે કુવરનેં, નઈતટે ગયે પરભાત રે; ગજશિર ચઢી તમેં આવીયા, તેણે સમે થઈ સુણો વાત રે. વિમળસેના કહે મુઝ પ્રોં, એ કોણ ગજ ચઢી આય રે; ૨૦ ચ૦ ચ૦ ૧૭. ચ૦ ૧૮. ચ૦ ૧૯.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy