SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ શ્રીમાનું વીરવિજ્યજી–-ધમિલકુમાર. શસ્ત્રી સંગ ન કીજિ, આઠમે મૂએ ગમાર. ૩. મોકલું ભાડું પરઠ, સુંદર લેજે મહેલ જેમ વિમળ સુપ્રસન હુવે, રહે વળી ઘોડા વેહેલ. કમળસેના ઉપદેશથી, ઉઠે ધમ્મિલ જામ; શબ્દ શફન હવે ભલાં, સિઝે વંછિત . કામ, उक्तं च ॥ अष्टौ पादा बुधे स्यु नव धरणिमुते सप्त जीवे पदानि ।। ज्ञेयान्ये कादशार्के शशिशनि भृगुजे सार्द्धचत्वारि पादाः।। तस्मिन् काले मुहूर्तः सकल बुधजनः सर्वकार्यार्थसिदिः । नास्मिन् पंचांमशुद्धिनं च खचरबलं भाषितंगर्गमुख्यैः ६ ઢાળ ૪ થી. (સ્વામી સીમંધર વિનતિ-એ દેશી) ચતુર ચિત્તચાહક ચદ્રમા, ચાલિયા ધમ્મિલ કુમાર રે; ચંપાની પાસે ચંદ્રાવતી, નદી જળ ચંચળ સાર રે. ચતુર૦ ૧. તાસ પરવાહ જળ જઈ પડે, પાસે ગંગા એ ઉકંઠ રે; રમઝમ કરતી લઘુ બાલિકા, ધાય મળે માયને કંઠ રે. ચ૦ ૨. દય ઘડી ત્યાંહિ નઈતટ રહી, દેખત જળકમળ તામ રે; કરત ક્રીડા કળાકુશળ તે, નલિનીદલ છેદ ચિત્રામ રે. ૨૦ શુતરૂવર્ક પરિવેટીને, બીડાં તબેલ પરેં કીધું રે; ગંગા પ્રવાહમાં જઈ પડે, ચંદ્રા નઈ જળ સહસિદ્ધ રે. ૨૦ પત્ર ચિત્રામ એમ બહુ કરી, મેહેલા જામ કુમાર રે; નરજુગલ તામ ચંદાતટે, આવી દેખે તેણિ વાર રે. પૂછતા દેય તે કુંવરને, પત્રછેદક કણ દક્ષ રે; કુંવર કહે છે કરી મેલીયાં, પૂછવું કહે કેણે લક્ષ રે. તે કહે ચતુરશિરોમણિ, સાંભળે વાત ગુણધામ રે; કપિલ ભૂપાળા ચંપા તણે, પુત્ર રવિશેખર નામ રે. ૨૦ મિત્ર વર્ગે કરી પરવ, સુરનદી ખેલતે આજ રે; વિવિધ કજપત્ર ચિત્રામણ, દેખી વિસ્મિત જુવરાજ રે. ચ૦ ૮,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy