SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ફિમ’તે બદલે પ્રેમ ’ કરી નાંખેલ છે. · કિરિયા ’ તે ખદલે · ક્રિયા < કરી નાંખેલ છે. અત્યારના શુદ્ધ ગુજરાતીની નજર આગળ જૂની ભાષા અશુદ્ધ લાગશે અથવા ઉત્તમ પ્રકારની નહી લાગે, પરંતુ ભાષાવિવેકશાસ્ત્ર ( Philology ) દૃષ્ટિએ આવા ફેરફારો પણ જૂની શોધખેાળને કટલુ ગ ભીર નુકસાન કરે છે તે તેા જાણનારાજ જાણી શકે. * (. આનદધનજી મહારાજની ભાષા ઉપરથી તે સમયની સ્થિતિ વગેરે શેાધવામાં, છપાવનારાઓએ કરેલા ફેરફારા, ઘણા વિઘ્નકર્તા થાય તેમ છે. એટલે નિરૂપાયતાથી અત્યારે મળતી પ્રતા ઉપરથી ભાષાવિવે શાસ્ત્રની દૃષ્ટિએ તે વખતની જે સ્થિતિ અનુમાનાય તેટલી અનુમાનવી પડે છે. આપણામાં એક કહેવત છે કે, ખાર ગાઉએ મેલી મદલાય. આ કહેવત પ્રમાણે જો કે મૂળ ભાષા એકજ હેાય છે, છતાં તેમાં સ્થાનિક ફેરફાર હેાય છે. ગુજરાતી ભાષા મુખ્ય કરી ત્રણ પ્રદેશમાં ખેલાય છે. ગુજરાત, કચ્છ અને કાયિાવાડ ગુજરાતની અદર અમદાવાદના ગુજરાતીમાં અને સુરતના ગુજરાતીમાં સ્થાનિક ફેરફાર નાતેા નથી, આજ રીતે અમદાવાદ જીલાના ગુજરાતીમાં અને તળ અમદાવાદના ગુજરાતીમાં પણ ફેરફાર જોવામાં આવે છે, જો એક તાલુકા અને બીજા તાલુકાની ભાષા વચ્ચે કર પડતા હોય, જે એક છઠ્ઠા ને ખીજા જીલ્લાની વચ્ચે પણ તા- - વત રહેતા હાય, તે એ સ્પષ્ટ છે કે એક પ્રાંત અને ખીજા પ્રાત વચ્ચે તફાવત રહેવા જ જોઇએ. આ રીતે ગુજરાત, કાઠિયાવાડ અને કુચ્છના ગુજરાતીમા ઘણા ફેરફાર માલમ પડે છે તેમ હાવા જ જોઇએ. 1 "> ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગુજરાતીમાં જે તકાવત નજરે પડે છે ને પ્રથમ કેવા પ્રકારના છે તે જોઈ એ. આ ત્રણે પ્રદેશના ગુજ~ રાતીમાં મુખ્ય ફેર કેટલાક અક્ષરાના ઉચ્ચારણમાં, કેટલાક સ્થાનિક પદ્ તિએ અક્ષરા વાપરવામાં અને કેટલાક સ્થાનિક શબ્દ વાપરવામા પડે છે, આ ઉપરાત જાતિ અથવા વિભક્તિના પ્રત્યયા વાપરવામાં પણ ફેરફાર પડે છે. ગુજરાતમાં એલ્વા કહેવામાં આવે છે તે। કાઠિયાવાડમા આલ્યા કહેવામાં આવે છે. ગુજરાતમાં કહાડવુ" કહેવાય છે તેા કચ્છ કાઢિયાવાડમા કાઢવુ કહેવાય છે. ગુજરાતમાં હાડ ખેલાય છે તેા કચ્છ કાયિાવાડમાં તાઢ ખેલાય છે. ગુજરાતમાં કેટલાક સ્થળે ‘ શ ' જ્યાં વપરાય છે ત્યાં
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy