________________
૩૧૨
જેનકાવ્યદેહન. ધર્મમંદિર કહે એમ, હે સખી ધર્મમંદિર અર્થ તો એ મેં આગમથી. ૮. કર્મ વિચિત્ર કહાય, હે સખી કર્મતે તણો એ વિવરે આખિયો; ભવિજનને સુખકાર, હે સખી ભવિજનને છાવર વચન સુધારસ દાખિયો. ૯.
ખંડ ૫ મે.
દેહરા. શ્રી શંખેશ્વર સુખકરૂ, પ્રણમ્ પારસનાથ; નામ લિયંતા જેહનું, આવે અવિચલ આથ. અણુ અવસર મન્મથતણી, કરતિ ભાટ કરે, નવ નવ ઇંદ સ્વચ્છથે, વાણી રચના ધરેઈ. જય જય જગને વલ્લો, જીવ જીવ ચિરંજીવ મેહરાય નંદન નિપુણ,ભવ સુખ માણ સદીવ. તુ શરા શિરસેહરે, તુ વર્ષે વિખ્યાત; કુસુમ શરે છ જગત, કોણ કહીજે વાત બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા, ઇંદ્ર ચક નાગેન્દ્ર, ભૂર સૂર ગુરુ ગરૂડ પખિ, જેગિ જતિ નરવૃન્દ. તે જગમેં જીત્યા ઘણું, આણ મનાઈ જેર; કામ પદારથ શિખવ્ય, ધર્મ અર્થ શિવઠેર. વિષયતણું સુખ તુ લહે, માત તાત સુખકાર; ઈમ આશીષ સુણી કરી, દીધુ દાન અપાર
ઢાળ ૧ લી
આદર જીવ મા ગુણ આદર,–એ દેશી માતા પિતા ભગિની ને ભાઈ, પૂછે મયણને એમ છે; જગ જીપણની વાત કહીજે, બળ બુદ્ધિ કીધી જેમ જી મન્મથ માડિ કહીજે આગે, જીપણની સહુ વાત છે; નાઠે વીર વિવેક વિખ્યાત, સામળિયા અવદાત છે
માતઃ ૧.
માત. ૨.