SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી ધર્મમંદિર–મહ અને વિવેક. સાત હાથ સુપ્રમાણ છે રે, સેવન વરણ શરીર, સિ હ લછન શોભે ભલો રે, અનવર શ્રી મહાવીર, ભવિક૦ ૪. તસ પદપંકજ ભમર ન્યુ રે, સેવે શ્રેણિક રાય, ગિરૂઓ શ્રાવક ગુણે ભર રે, મગધેસર કહેવાય. ભવિકo પ. રાજગૃહી નગરીતણું રે, સઘળા સુખિયા લોક, સમ્મદષ્ટિ સ્વામીતણી રે, વાધે સઘળા થક. ભવિક ૬. અરિને ભાવ રથ ચક્રમે રે, લાભે તેહને રાજ, તેમ પ્રતાપ વાધે ઘણું રે, સારે સહુને કાજ. ભવિક છે. ધર્મ અર્થ કામતીન એરે, સાચવે સમય સાવધાન, દેવ પરીક્ષા પહોંચિયો રે, દીપાયો ધમાન ભવિકટ ૮. મીનગ્રાહી રૂપિ દેખીને રે, ચૂકે નહિ સદ્ભાવ, સમકિત સાચે રાખિયો રે, ભવજલતારણ નાવ ભવિક ૮ દાર કુમાર ભાઈ પુત્રને રે,વાત સંબધ વિચાર, અવર આગમથી જાણજો રે,ઈહા ન કા વિસ્તારમાં ભાવિક ૧૦, અરિહંત ભક્તિ આદે કરી રે,વીશ સ્થાનકમા કેવી, તીર્થકર ગોત્ર બાંધિયું રે, શુદ્ધ આતમ મુવિસેવી. ભવિકા ૧૧. સમકિતધારી જે હુવે રે, અપતિત ધારા પાય, વૈમાનિક વરછ કરી રે, અવરગતે નવિ જાય ભવિકા ૧૨ શ્રેણિક સંમતિ લાભથી રે, પહલુ બાબુ આય, એ કારણ જાણે ઈહાં રે, પહેલી નરકે જાય ભવિક ૧૩. રૂધીજે દરિયાવને રે, અર્જુન બાણ રેકાય; રૂધીજે વાળ વીજળી રે, કર્મ ઉદય ન રહાય. ભાવિક ૧૪ સ્વકૃતભાવના ભાવ રે, નિર્જર તે નિજ કર્મ અતિ વેદના હશે નહિં રે, સ્થિર રહેશે નિજ ધર્મ. ભવિકા ૧૫. સહસ્ત્ર ચેરાશી વર્ષને રે, પાલી આયુ નિદાન; ગજ જીમ ગરતા લઘશે રે, વારૂ વધશે વાન ભવિક૧૬ મતિ મૃત અવધિ જ્ઞાને કરી રે,શોભતો હશે તે; અવતરશે એ ભારતમાં રે, અઘપાવકમા મેહ ભવિક૧૭.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy