SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જૈનકાવ્યદાહન. રે એ ખેડુ વિચ જે હવે રે લાલ, મધ્યમ સિદ્ધ સહાય સુખકારી રે. શાંતિ ૧૬. ઇલાં મધ્યમ સિંહને કહ્યુ રે લાલ, આતમને અધિકાર સુખકારી રે; માહ વિવેક હંસ ચેતના રે લાલ, વિળ એનેા પરિવાર સુખકારી રે. શાંતિ ૧૭. ભવિક ભણી પ્રતિશેાધવા રે લાલ, કલ્પના કીધી એમ સુખકારી રે, યાન મેાલ્યા પલ્લવ ભણી રે લાલ, એ પણ દૃષ્ટાંત તેમ સુખકારી રે. શાંતિ ૧૮, પરમાર્થ સાધન ભણી રે લાલ, કીજે એહ ઉપાય સુખકારી રે; જન્મ જરા દુ:ખ મેટીયે રે લાલ,જ્ઞાન લબ્ધિ સિદ્ધ થાય સુખકારીરે. શાતિ ૧૯. આતમને અનુભવ હુવે રે લાલ,પાપ તિમિર દુઃખ દૂર સુખકારી રે; ધર્મ મદિર જ્ઞાન સેવતાં રે લાલ, સાસતાં સુખ ભરપૂર સુખકારી રે. શાંતિ ૨. ઢાહરા નિશ્ચય નય નિજગુણુ કરી, સદા વિરાજે એહ; આતમ અવિકારી અચલ, વ્યવહારિણે ધરિ દેહ. માયા નારી વશ કિયેા, ચેતન રાજા જેમ; માહવિવેક વિરત ત સમ,વિજન સુણો તેમ વૃદ્ધે વચન અનુસારથી, એ અધિકાર કરેઇ, બાળક અટવી ઉતરે, ગુરૂજન હાથ ધરેઇ. પદ્મનાભ ભગવતના, શિષ્ય ભાવિ અણુગાર; ધર્મચિ નામે ભલા, કહેશે સકલ વિચાર. ઢાલ ૩ જી. ( ઇંડર આંખા આખલી રે—એ દેશી. ) જબુદ્રીપ એ જાણિયે રે, ગાલતણી પર હાય, મધ્ય મેરૂ નાભિ સમા રે, દીસતે અરકા જોય; વિક જન, ગુણો એ અધિકાર. ન્યુ લાભ અનુભવ સાર, જ્યુ પામે ભવનેા પાર, મેથી દક્ષિણ દિશ ભલેા રે, ભરત ક્ષેત્ર કહેવાય, રત્ન લાભ લેાભે કરી રે, સમુદ્ર નિકટ રહેવાય. એ વર્પિણીમા હુવા હૈ,તીન આરા બહુ માન; ચોથા આરા છેડે રે, હવા શ્રી વર્ધમાન, ભવિક ભવિક ૧. may ૪. 1. 3.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy