SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૭૭ શક્યતણે ભવ જેહ રે, કામણ મોહન, ઉચ્ચાટણ અતિ આદર્યા એ, કીધાં બહુલ કલેશ રે, મેડ્યા કરકડા, શાય ભણી બહુ સૂવર્યા છે. ૧૮. એવાં કામ અનેક રે, તે હું નવ આદરૂ, ત્રિવિધ કરીને વોશરૂ એ, શ્રીજિનવરની આણ રે, ઈહ ભવે પરભવે, સુધા મનથી આચરું એ. ૧૯, લખ ચોરાશી યુથ રે, ખામુ ખમાવજો, ભવ અનંતા પાપનાં એ, કીધાં કર્મ અધોર રે, જેહમેં અનુભવ્યાં, દુર્ગતિ દુખ જે વ્યાપનાં એ. ૨૦. કીધાં ફૂડ કપટ રે, રસલ પટપણે, ” પરધનને હરવા ભણી ; ચાડી ચુગલી ચેરી રે, છલ છઘ વચના, ચાહી ભૂમિ પરતણી એ. ૨૧. કામ વશે ક્યાં કામ રે, જાર ને સેવિયા, નિયમ લીધા તે ગેડિયા એક લઠ વિલંઠ જે લોક રે, તેહને આશરી, બધી શીલનાં મોડિયાં એ. ૨૨. ઈણુ ભવે પરભવે જે રે, કરિય ભવોભવે, તે બહુ પાપને આદરી એ; કીધી ખોટી નિંદ રે, સાધુ વિગેવિયા, સહણ દરે કરી એ ૨૩. નિદ્ય ચઉવિધ ધર્મ રે, પાપ તે પરહરૂ, હરખિત વદન હરખઘુ એ. શાતાકારી જેહ ૨, પરભવ જાય ત્યાં, રાગ રાખુ જિન ધર્મશુ એ. ૨૪. કીધા તેણે ચઉ વિહાર રે, ત્રિકરણ ભાવશું, કારણ સુખ સંપત્તિતણ એ; નવમી ઢાળે છે એહ રે, નેમવિજય કહી, તેણે સભાળ્યું આપણુ એ. ૨૫. - દેહરા. ગુફા શિખર શિલા તળે, મૂકી મુદા તેણ, સહિ નાણી પિયુ નામની, આપી પહેલી જેણ આ સિહ ઉતાવળે, નરણે નિરખે નામ, પુછાટોપ વદન પચ, ઉછાળે નભ આમ ઇતરે તે નગવાસિની, મોટી ગાંધર્વ દેવ; આસન કયું હતું, આવી કરવા સેવ. સુસ્થિત દેવની અંગના, ધરતી શાસન મંડાણ; આવી અતિશય ઉતાવળી, અષ્ટાપદ વિનાણુ. નાઠે સિહ ઉતાવળે દેવી પ્રણમે પાય; પવિત્ર થઈ સહી આજ હુ, હું પુત્રી તું માય, - જે છે કે જે
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy