SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ જૈનકાવ્યદેહન. ડાળ કૂળ તેમ મૂળ રે, ચૂંટયા છુઘા છલિયાં રે, ત્રિવિધ કરી હું વોસ એ; શ્રીજિનરવની આણ રે, સુધા ભાવસ્યુ રે, આ ભવ પરભવ અનુસરૂએ ક. મેહર કૃમિને પૂરી રે કેડાં શ ખલાં, જેહ મેં હણિયા હણાવિયા એ; જળો અળસિયાં જે રે, ચદણ લહકાદિ-પ્રમુખ જે મે મારિયા એ. પ. એહ બેદી જીવ રે, દેહગ દુહવ્યા, તેહ મુજ મિશ્રાદુકડુ એ, ધીઠે કરિને જે રે, છેદ્યા છેદાવિયાં, આવે રખે મુજ ટુકડાં એ દ. કીડી ને ઘીમેલ રે, માકણ મકડા, ઉધેઈ અલવલી એક માવા જુગદ રે, ગદ્ધઈયા ધનેરિયા, ત્રિવિધે હુ એથી ટળી એ ૭. એહ ત્રિકી જીવ રે. દરમતિ દુહવ્યા, ઉય છે તે આવતા એ, શ્રીજિનવની આણ રે, સુધા ભાવશું, ધરમ ભણી ભાવતા એ. ૮, વીછી ભમરી તીડ રે, માખી ટીકણ, ડાસ મસા મે મારિયા એ. કસારી ને પતગ રે, જેહ છે પીડેલા, વધ કરવા ભ| ધારિયા એ ૯ એહ ચેરે દ્રી જીવ રે, દુઃખ છે હવ્યાં, મિચ્છાદુક એહનુ એ, જાતાં પરભવ માત રે, રખે કે પરભવે, ખામુ ખાવુ તેહને એ. ૧૦ જળચરથ ળચર માહે રે, મોર ને માંછલાં, પંખી પશુ પંડવભણ એક ઘાલ્યા અંતર ધાય રે, તે હું હવે શુ કહુ, કરણી કીધી આપણી એ. ૧૧, મઝારી ભવ મારી છે, ઉદર બિલોડી, ખાધી લક્ષણ પરિણામશુ એ, દયા ન આવી કેય રે, નાગણે ભવે, કીધા ભક્ષણ ભાવશું એ ૧૨. વાઘરીને ભવ લાય રે, શશામ્રગ માાિ . મરાવ્યા પરને કહી એ. પાડ્યા પછી પાશ રે, સૂયને હણ્યા, કસ ગતિ બહુલા લહી એ. ૧૩. બી અસતી કાય રે, કાચા પીપળે, પાણી ઘડે રેડાવિયા એ, દેવ ભુવને જાઈ રે, મહિપ ને અજ હણ્યા, ધરમતણાં થઈ અભાવિયા એ ૧૪. ખાટકીને ભવે આય રે, ચરમ જઈ આવ્યા, લીધા દીધા રોકડા એ, વિવિધ કરીને તેહ છે, દિલથી વાસરૂ, જેનાં ફળ છે રેકડાં એ ૧૫. જેહ કસઈ જાતિ રે, મહિલી ગો વળી, અશ્વ પ્રમુખ જે દુહવ્યાં એ, અણજાણ્યા જે ધાન રે, સખા જે વળી, સીડ્યાં ને બહુ સૂકવ્યાં છે. ૧૧. જીવથકી વિપરીત રે, ઈહ ભવ પરભવે, વિણ મારતાં મરાવિયા એ, તિલકણુના વ્યાપાર રે, લીધા લેવરાવિયા, પાપ તે વોસિરાવિયાં એ. ૧૭,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy