SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ બે ચાર નમુનાઓ પ્રગટ થયા છે તે સિવાય તે પત્રના વિદ્વાન | તંગી અને આ સંગ્રહના પ્રસિદ્ધ કર્તા રા. મનસુખભાઈ તરફથી શ્રી રાયચંદ્ર જૈનકાવ્યમાળા ” ને પ્રથમ ગુચ્છક બહત કાવ્ય દેહનની શિલીએ પ્રગટ થયો છે. આ સિવાય કોઈ કોઈ ગ્રહ તથા જૈન સંસ્થાઓ તરફથી જૈન સાહિત્ય પ્રગટ થતું રહે છે. શ્રાવક ભીમશી માણેક મુબઈવાળા તરફથી એ દિશામાં સ્તુતિપાત્ર પ્રયત્ન થયે છે. તથાપિ કહેવું જોઈશે કે જેના પ્રયત્ન બીજી કામના પ્રમાણમાં કઈજ નથી ને તેથી જૈન સાહિત્ય તરફ બીજાઓનું લક્ષ ન ગયું હેય, તે તેમાં જેનેનો કાંઈ ઓછો વાંક નથી. જેને પણ ઠપકા પાત્ર છે જ. ઉધઈને ભારે ભળાવી દઈ પુસ્તકો છૂપાવવાને આ કાળ નથી. સ્થાનકવાસી જૈનના મુનિ ધર્મસિહજી, જેઠમલજી. ખોડીદાસજી, તિલકચંદજી ઉમેદચદજી વગેરે કેટલાક મુનિઓએ રાસ તથા કવિતા લખ્યાનું જણાય છે. પરંતુ સ્થાનકવાસી શ્રાવકેને શાસ્ત્ર, ગ્રંથ કે તેવાં લખાણો પ્રકાશમાં લાવવાને કશે ઉત્સાહ જોવામાં આવતું નથી સાહિત્યવિષયમાં તેઓએ પિતાની શકિત દેખાડી આપવી જોઈએ શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ લખે છે કે “હમણાં જેન લેકે જાની ગુજરાતી ભાષા પ્રમાણે બોલતા નથી, પણ એમનાં ધર્મપુસ્તકોમાં તે જૂની ગુજરાતી ભાષા પ્રમાણે લખાય છે, કારણ કે તેઓ જૂનાં પુસ્તકોને ઉિતારો કરતાં નવાં પુસ્તકોમાં ભાષા બદલતા નથી જૂની ગુજરાતીના લેખમાં જૈન અને વેદધર્મ લોકોએ એક ધારા પ્રમાણે પુસ્તકમાં દેવનાગરી લિપિ લખી છે, પણ નવી ગુજરાતીમાં વેદધર્મ લોકેએ લેખમાં ભેદ પાડે છે, જેન લેકે તે અદ્યાપિ પ્રાચીન ધારા પ્રમાણે લખે છે” શાસ્ત્રીજીના લખવા મુજબ રાસનું લખાણ લખાયેલું જોઈ લેવાય છે. હાલ આપણે જેને ગુજરાત દેશ કહીએ છીએ તે અસલને ગુજરાત દેશ નથી. સાક્ષર શ્રી દેવદત્ત ભાંડારકર કનોજ એ અસલ ગુજરાતની રાજધાની હતુ એમ કહે છે ઉત્તરમાં ગુજરાતને વિસ્તાર વિશેપ હતો અમદાવાદથી તે ઉત્તરમાં ઠેઠ વિકાનેર સુધી ચાતુર્માસ કરનારા તે કાળના જન સાધુઓએ રાસોને વિશેષ ભાગ રચ્યો જણાય છે. વિકાનેર, સોજિત પાલી, મારવાડ, મેડતા, સાદડી, નાગોર, પાલણપુર, અણહિલપુરપાટણ. અને
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy