SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનકાવ્યદેહન. બંધમેખ નિચે નહી , વિવારે લખ દોય; કુશલ એમ અનાદિહી છે, નિત્ય અબાધિત હેત. પૂછીચે ૦ ૩. અને વિવેક મુખતે નહી હૈ, બાની અમૃત સમાન; સરધા સમતા દે મિલી હો, ત્યાઈ આનંદધન તાન. પૂછીયે ૦ ૪. પધરન ૮૯ મું. રાગ-ધન્યાશ્રી. ચેતન સકલ વિયાપક હોઈ સકલ૦ ચેતન સત અસતગુન પર પરનતિ, ભાવ સુભાવ ગતિ દેઈ, ચેતન ૧. સ્વ પર રૂપ વસ્તુકી સત્તા, સીઝે એક ન દો; સત્તા એક અખંડ અબાધિત, યહ સિદ્ધાત પખ હોઈ, ચેતન૨. અનવય વ્યતિરેક હેતુકે, સમજી રૂ૫ ભ્રમ , આરેપિત સબ ધર્મ આર હે, આન દઘન તત સેઈ; ચેતન ૩. પદ્યરત્ન ૯૦ મું રાગ-સેર (સાખી સોરઠો ) અણ જેવતા લાખ, તે એકે નહી; લીધી જેવાન સાખ, વાહલા વિણ એલે ગઈ. મહટી વહુ મન ગમતુ કીધુ; મહોતીએ આંકણી. પેટમાં પેસી મસ્તક રહેતી, વેરી સાહી સ્વામીજીને દીધુ મોટી ૧. ખોળે બેસી મીઠ બેલે, કાંઈ અનુભવ અમૃત જલ પીધું; છાની છાની છકડા કરતી, છરની આખે મન, વીષ્ણુ. મોટી ૨. લોકાલોક પ્રકાશક છયું, જણતા કારજ સીધુ; અંગે અંગે રંગભર રમતાં, આનંદઘન પદ લીધું. મહાટી૩. પરબ ૯૧ મુ. રાગ-મારૂ. વારે રે કઈ પરધર રમવાને ઢાલ, નાની વહુને પરધર રમવાને ટાલ. આંકણી. પરધર રમતાં થઈ જૂઠા બેલી, દેશે ધણીજીને આ... વારો ૧. અલવે ચાલો કરતી હીડે, લોકડાં કહે છે છીનાલ; ઉલંભડા જણ જણના લાવે, હૈડે ઉપાસે શાલ. વાવ ૨.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy