________________
શ્રીમાન આનંદઘન-પદ્યરત્નાવલિ.
પદ્યરતન ૮૬ મું, રાગ-ધમાલ. સલૂણે સાહેબ આવેગે મેરે, આલીરી વીરવિવેક કહો સાચ; સલુણે મોસુ સાચ કહો મેરીસુ, સુખ પાયો કે નહિં; કહાની કહી હુ ઊહાંકી, હિડેરે ચતુરગતિ માહિ. સલુણે૧. ભલી ભઈ ઈત આવહી છે, પચમ ગતિકી પ્રીત, સિદ્ધ સિદ્ધત રસ પાક્કી હે, દેખે અપૂરવ રીત. સલુણે . વીર કહે એતી કહુ હે, આએ આઓ તુમ પાસ; કહે સમતા પરિવારણું હો, હમ હૈ અનુભવે દાસ. સલુણે. ૩. સરધા સુભતા ચેતના હે, ચેતન અનુભવ આહિ, સગતિ ફેરવે નિજ રૂપકી હો, લીને આનંદઘન માહિ. સલુણે ૪.
પદ્યરત્ન ૮૭ મું, રાગ-ધમાલ. વિવેકી વીરા સહા પરે, વર ન આપકે મિત્ત. વિવેકી ટેક. કહા નિગોડી મેહની હે, મોહત લાલ ગમાર; વાકે પર મિથ્થા સુતા હે, રીજ પડે કહયાર વિવેકી ૧. ક્રોધ માન બેટા ભયે હૈ, દેત ચપેટા લેક, લોભ જમાઈ ભાયા સુતા હો એક ચો પર મકા વિવેકી ૨. ગઈ તિથિ કહા બભણ હે, પૂછે સુમતા ભાવ; ઘરકે સુત તેરે મતે હો, કહાલે કરત બટાવ. વિવેકી ૩, તવ સમત ઉદ્યમ કી હો, મેટ પૂરવ સાજ, પ્રીત પરમસુરિક હો, દીનો આનંદઘન રાજ વિવેકી જ.
પદ્યરન ૮૮ મું, રાગ-ધમાલ પૂછીયે આલી ખબર નહી, આયે વિવેક વધાય પૂછી. એ આકણી મહાનદ ગુખી વરનીકા, તુમ આવત હમ ગાન; પ્રાનજીવન આધારસ્કી હો, ખેમકુશલ કહે બાત. પૂછીયે. ૧. અચલ અબાધિત દેવકું , બેમ શરીર લખંત, વ્યવહારિ ઘટવધ કથા હો, નિહ સરમ અનંત, પૂછીÄ૦ ૨.