________________
૪૩
શ્રીમાન આનંદઘન-પદ્યરત્નાવલિ ૪૩ કેરીની ગરજ નેસી, ગરજ ન ચખેસી રી; આનંદઘન સુનો સીબદી, અરજ કહેતી રી એસી, ૩.
પદ્યરત્ન ૮૦ મું રાગ--સારેગ. ચેતન શુદ્ધાતમક ધ્યાવો, પરપરચે ધામધુમ સદાઈ, નિજ પરચે ગુખ પા.
ચેતન ૧. નિજ ઘરમે પ્રભુતા હૈ તેરી, પરસગ નીચ કહાવે, પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહિયે આપ ગુહાવે. ચેતન. ૨. યાવત તૃષ્ણ મહ હૈ તુમકો, તાવત મિથ્યા ભાવ, સ્વસ વેદ ગ્યાન લહી કરિવો, છેદ ભ્રમક વિભાવ. ચેતન ૩. સુમતા ચેતન પતિ ઇશુવિધ, કહે નિજ ઘરમે આવે; આતમ ઉઠ સુધારસ પીયે, સુખ આનદ પદ પાવો ચેતન ૪,
પદ્યરત્ન ૮૧ મું. રાગ સારંગ. ચેતન એસા ગ્યાન વિચારે, સહ સહ સોહં સહ, સેહ અણુનબીયા સારે
ચેતન ૧. નિશ્ચય સ્વલક્ષણ અવલબી, પ્રજ્ઞા હૈની નિહારે, ઈહ ની મધ્ય પાતી દુવિધા, કરે જડ ચેતન કારે. ચેતન૨, તસ ની કર ગ્રહીયે જે ધન, સો તુમ સહ ધારે, સેહ જાનિ દટો તુમ મહિ, વહે હૈ સમકે વારે. ચેતન ૩. કુલટા કુટિલ કુબુદ્ધિ કુમતા, છડો બહૈ નિજ ચારે, સુખ આનદ પદે તુમ બેસી, સ્વપરફ વિસ્તારે. ચેતન ૪
પદ્યરત્ન ૮૨ મું. રાગ-સૂરતિ ટેડી. પ્રભુ તોસમ અવર ન કોઈ ખલકમેં, હરિહર બ્રહ્મા વિગૃતે સોતે. મદન જીયો તેં પલકમે.
પ્રભુ. ૧, ભ્ય જલ જગમેં અગન બજાવત, વડવાનલ પીયે પલકમેં, આનંદઘન પ્રભુ વામા રે નદી, તેરી હામ ન હોત હલકમેં. પ્રભુ ૨.
પદ્યરત્ન ૮૩ મુ. રાગ-માર નિસ્પૃહ દેશ સોહામણો, નિર્ભય નગર ઉદારહો વમે અતરજામી;