SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જૈનકાવ્યદેહન. તુમ ભાવે જે સો કીજે વીર, ઈઆન મિલાવો લાલન ધીર. લાલન ૩. અમરે કરે ન જાત આધ, મન ચંચલતા મિટે સમાધ. લાલન૪. જાય વિવેક વિચાર કીન, આનંદધન કરીને અધીન, લાલન, ૫. પદ્યરત્ન ૭૬ મું. રાગ-વસંત, પ્યારે પ્રાન જીવન એ સાચ જાન, ઉત બરકત નાહી ને તિલસમાન. પ્યારે. ૧. ઉનસે ન માંગુ દિન નહિ એક, ઈત પકરિ લાલ છરિ કરિ વિવેક. પ્યારે૨. ઉત શઠતા માયા ભાન ડુંબ, ઈત રૂજુતા મૃદુતા જાને કુટુંબ. પ્યારે૩. ઉત આસા તૃષ્ણ લેભ કેહ, ઇત શાંત દાત સંતોષ ગોહ. પ્યારે૪. ઉત કલા કલંકી પાપ વ્યાપ, ઇત ખેલે આન દધન ભૂપ આપ. યારે ૫. પદ્યરત્ન ૭૭ મું, રાગ-રામગ્રી. હમારી લય લાગી પ્રભુ નામ, હમારી અબ ખાસ અરૂ ગોસલ ખાને, દર અદાલત નહી કમ. હમારી ૧. પંચ પચીશ પચ્ચાસ હજારી, લાખ કિરી દામ, ખાય ખરચે દીયે વિનુ જાત હૈ, આનન કર કર શ્યામ હમારી. . ઇનકે ઉનકે શિવકે નજઉકે, ઉરજ રહે વિનુ ઠામ, સંત સયાને કોય બતાવે, આનંદઘન ગુનધામ. હમારી૩. પદ્યરન ૭૮ મું. રાગ-રામગ્રીજગત ગુરૂ મેરા મે જગતકા ચેર, મિટ ગયા વાદ વિવાદકા ઘેર. જગત ૧. ગુરૂ કે ઘરમે નવનિધિ સારા, ચેલેકે ઘરમે નિપટ અધારા જગતગુરૂકે ઘર સબ જરિત જરાયા, ચેલેક મઢીયામે છપુર છાયા. જગત. ૨. ગુરૂ મોહી મારે શબ્દકી લાઠી, ચેલકી મતિ અપરાધની કાઠી, જગત; ગુરૂકે ઘરકા મરમ ન પાયાં, અકથ કહાંની આનંદધન ભાયા. જગત. ૩. - ---- --પદ્યરત્ન ૭. મું. રાગ-જય જયવંતી એસી કૈસી ઘરવસી, જિનસ અનેસી રી; વાહી ઘર રહિસે જગવાહી, આપદ હૈ ઇસી રી. એસી, ૧. પરમ સરમ દેસી, ઘરમે 9 પેસી રી. યાહી તે મોહની મૈસી, જગત સમૈસી રી. એસ. ૨.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy