SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમ, પ્રગટયો શિવ સુખકાર છે ઐસે છે ૮ શુદ્ધ અનંત કલ્યાણ પરમપદ, કીને નિજ અધિકાર છે એસે છે ૯ ઇતિ છે - પદ ૯ મું છે રાગ હારી છે હોરી ખેલે રે ભવિક મન થિરકરકે હેરી ખેલેરે. સુમતિ સુરંગ ગુલાલ ઊડાવે, અબીર ઉડાવે જેરી ભર ભરકે છે હરી ખે છે ૧ ગ્યાન ધ્યાન ડફ તાલ બજા, ગુણ ગાવો પ્રભુ હિત ધરમેં હરી ૨ અનુભવ અતર ફૂલેલ મગાવો, વાસ દિશદિશ મહ મહકે છે હોરી.૩છે કેધ માન રજપૂલ ઊડાવે, ક્યું તે રા પાપ સબલ થરકે હોરી ૪ ઇતિ છે છે પદ ૧૦ મું | રાગ હોરી બાજત રંગબધાઈ નગરમેં, બાજત રંગ બઘાઈ છે જય જયકાર થયો જિનશાસન, વીરજિનંદકી દુહાઈ નગરમેં ૫:૧ સબ સખીયન મિલી મંગલ ગાવે, મોતીય ન ચેક પૂરાઈ નગરમેં મે ૨ કેશર ચંદન ફૂલ મગાવે, પ્રભુજીની અંગીયાં રચાઈ છે નગરમેં છે ૩ છે નંદ સાગર કહે પ્રભુજીની સેવા, દિન દિન પૂજા સવાઈ નગરમેં૦ | ૪ | ઇતિ છે
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy