SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ થી રથ ફેરવી ચાલ્યા, દા હૈયા કેરે હીર હીર અરરરરરરર નેમ છે ૧ ચંદબદની મમ લોયણી રે, પ્રેમનો માર મને તીરે તીર ખરરરરરરર છે નેમ૦ ને ર છે આંસુડાં જરતી ધરણી ઢલી રે, જાણે અશાહે નીર નીર જરરરરરરર . નેમ છે ૩ છે શિવરાજ કહે નેમ રાજુલે રે, કર્મરૂપીઆં ફાડયાં ચીરચીર ચરરરરરરર . નેમ છે ૪ ઈતિ છે પદ ૮ મું છે રાગ હોરી ખેલત નેમમા૨, ઐસે શયામ સલને છે ખેલત છે ગિરિવર ગઢ ગિરનાર મનેહર, સહસા વન શ્રીકાર કે ઐસે છે ૧ કૃષ્ણ પ્રમુખ યાદવ મિલ આએ, અંતર પરિવાર છે ઐસે છે ૨. સમય વસંત પ્રગટ ભયો સુંદર, વિકસિત કુસુમ અપાર છે એસે છે ૩ છે કેચલ કલરવ કરત મધુર ધુનિ, ભ્રમર કરત ગુંજાર છે ઐસે ૪ | જલક્રીડા કરી નિજ ઘર આવત, સબ જાદવ સિરદાર છે એસે છે ૫ અધિક ગુલાલ અબીર ઉડાવત, ગાવત ગીત ઊદાર છે - સેo | ૬ ખેલત નેમકુમાર દિલ અંતર, ભાવવ સંત વિચાર છે એસે છે ૭. અમૃત સમ જિનધર્મ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy