SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ॥ પદ ૧૧ મુ ॥ રાગ હારી મલ્હાર । મહારા પીયાજીની વાત રે, હું ને પૂછું, માળા જેને પૂછું તે તે દૂર બતાવે, સબહીં રે લાલા સખહીં ધૂતારા લાક રે ! હું કેને॰ ।। દાદુર માર બપૈયા રે બાલે, કોયલ રે લાલા કેયલ શબ્દ સુણાવે રે ! હું ને॰ ॥ ૧ ॥ જમર જરમર મેહુલારે વરસે, બુ ંદ પડે લાલા બુંદ પડે રગચાલરે ૫ હુ, કેને॰ ॥ ૨ ॥ આંબારે મરચાને કેશુડા ફૂલ્યા, આવ્યા લાલા આવ્યા માસ વસતરે ! હું કેને ૫ ૩ ૫ કટકા રે કાગલ લખી લખી મેલુ, કાઈ સહસારે લાલા સહસા વનમાં જાયરે હું કેને॰ ૫ ૪૫ નેમજીને જઇને એટલુ રે કેજો, રાણી રાજુલરે રાણી રાજુલ ધાન ન ખાયરે ! હું કેને૰ા પડા રૂપ વિબુધના મેાહન પભણે, જનમરે લાલા જનમ જનમ તારા દાસ રે ! હું કેને॥ ૬ ॥ ॥ ઇતિ . ૫ પદ ૧૨ મું ૫ ટપ્પા સાંઈ તુ ભલા બે શખેશ્વર પ્યારા ॥ સાંઈ મહિમાવત મહંત મહીતલ, ભકત વત્સલ ભવ ભેદન દ્વારા ! સાંઈ૰ ॥ ૧ ॥ દીન પંચાલ દયાનિધિ તુમ હા, અજર અમર પદકા દાતારા ૫ સાંઈ॰ । ૨ । જાદવ કુલકી જરા નિવારી, જગ તારણકુ લીયા અવતારા ! સાંઈ॥૩॥ સખ દેવનમે તુમ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy