SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦, જૈન દર્શનના ફવાદ ઘણા જ મં-પાતળા કરી દે છે, અથવા ક્ષમા, નમ્રતા, - સરલતા અને સતાષ એ ચાર ગુણમાં તેને ફેરવી નાખે છે. અતભાવથી સમ્યક્ત્વી આત્મા, અપરાધીનું પણ પ્રતિકૂળ ચિંતવે નહી, અને માની સાધનામાં ગમે તેવા વિઘ્ના આવે તાપણ તેને પરમ શાંતિથી સહન કરે. આ રીતના આત્મામાં વત્તતા ઉપશમ ભાવ તે સમ્યક્ત્વનું પહેલ". લક્ષણ છે. ઉપશમ ભાવરૂપ આ પહેલા લક્ષણની પ્રાપ્તિથી સમ્યક્ત્વીજીવ કાઈ નિર્દોષ જીવને સતાવતા કે દુ:ખી કરતા નથી. વળી અગાઉ કેાઈ એ પેાતાના અપરાધ કર્યાં હોય તે ખાખતનુ એકવાર આપસમાં સમાધાન ી નાખ્યા બાદ તેના મનમાં “ખ રાખી અવસર મળતાં તેનું પુરૂ કરવાને તે પ્રવૃત્તિ કરતા નથી. વળી પેાતાના સમધમાં અપરાધ કરનાર અપરાધી પ્રત્યે સમ્યક્ત્વી આત્માની તેા એ જ બુદ્ધિ વર્તે છે કે, આ મનુષ્ય દ્વારા થયેલ મારૂં અમુક નુક્સાન તે મારા પેાતાના જ પ્રગટ કે ગુપ્ત, યા જાણતાં કે અજાછતાં કરેલ કમ નુ ફળ છે. આ મનુષ્ય તેા નિમિત્ત માત્રછે. કરેલું તે! મારૂ પેાતાનુ જ હાઈ તે કોઈ પણ પ્રકારે ઉદયમાં આવી મારે ભાગવવાનું તે હતું જ હતા તે ક આ મનુષ્ય દ્વારા મારે ભાગવાયું તેમાં ખાટુ' શું થયું ? મારી આત્મજાગૃત્તિમાં આ કમ અત્યારે ઉદય આવવાથી ફરી નવા બંધ ન થાય તેવી જાગૃતિ મને રહી શકી છે. માટે આ અપરાધી એક રીતે મારા ઉપકારી પણ છે. 7 4 * '
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy