SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બU - - _ - - - - - ૧૯૯૧ ખ્યાલ ભૂલાઈ જાય છે, પરંતુ જાગૃતિ તુરત જ આવી જાય છે. * * * * . " છી ઉપશમ સમ્યકત્વમાં અંતમુહૂર્ત સુધી જીવ દેહભિમાનથી અલગ બની આત્મતિમાં જ લીન મનવાળો બની રહે છે. ક્ષાયિક સમ્યકત્વ માં આત્મતિનું જ્ઞાન સ્થાયી બની જઈ, ચાહે તેટલા વ્યવહાર પ્રપંચની સાલમાં યા વિષમ પ્રસંગમાં પણ “હું તો શુદ્ધ આત્મતિ જ છું એ ખ્યાલ પૂર્વક, જીવને શરીરમાં આત્મભાન નહીં રહેતાં આત્મામાં જ અખંડ આત્મભાન રહે છે. ' . સમ્યક્ત્વ આત્મા : ગુણ અને ગુણીપ્રત્યે પ્રશસ્ત રાગી બની રહે છે. પરંતુ અવગુણી ( મિથ્યાત્વી). પ્રત્યે બનતા નથી. કારણ કે તે સમજે છે કે દ્વેષ ન કરાય એ સમ્યક્ત્વનું રહસ્ય છે.' ' . . . . . . ‘, પિતાના આત્મામાં સેમ્ય છે કે નહિ, તેને નિશ્ચય કરવા માટે સૂર્યાભસરખા દે કે જે ત્રણ-જ્ઞાનને ધારણ કરનારે છે, તે પણ પ્રભુને પૂછે છે, તે સામાન્ય માણસે પણ પિતાના સમ્યકત્વને કાર્યદ્વારા નિર્ણય કરે જોઈએ. સમ્યક્ત્રી આત્મા તે વિચારે છે કે કોધાદિકષાયે સંસારમાં ભટકવનાર છે. . , - - .. . - તે કઈ પણ રીતે મારો આત્મામાંથી દૂર થઇ જે મારા આ આત્માની મુક્તિ થાય. અર્થાત આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. આ રીતે કરેલ ચિતવનનો પરિણામે કેમન, માયા અને લેભ એ ચાર કષાને - t : "
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy