SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા માની લીધેલ પરમાણુમાં એકત્રિત બની રહેલી એલેકટ્રોન આદિ સ્મકણે પણ જૈન દર્શનની દષ્ટિએ તે અનંત પ્રદેશાત્મક સ્કંધ જ છે. વિજ્ઞાનને માન્ય સૂક્ષ્મ કણે કરતાં જિન શાસ્ત્રમાં માન્ય પરમાણુની અને વ્યવહાર પરમાણુ (સૂક્ષમ સ્કો) ની સૂક્ષ્મતા તે અનંતાનંત ગુણ છે. તે પ્રથમ વિચારેલ ળ વર્ગણામાંના ઔધો તથા તે પ્રત્યેકકધમાં સંમિશ્રિત બની રહેલ પરમાણુની દર્શાવેલ સંખ્યા ઉપરથી જ સમજી શકાય છે. વ્યવહાર પરમાણુ (સૂક્ષ્મ સ્કો) અને તેની અંદર અશ્રદ્ધા રાખનારે સમજવું જોઈએ કે જન દર્શનને માન્ય પરમાણુ કરતાં અનંતગુણ સ્થલ એવા વિજ્ઞાનિક પરમાણુની પણ કેટલી સૂક્ષ્મતા છે? વિજ્ઞાન કહે છે કે પચાસ શંખ પરમાણુઓને ભાર ફક્ત અઢી તેલા લગભગ હોય છે. સીગારેટ લપેટવાના કાગળ અથવા પતંગી કાગળની જાડાઈઉપર એક પછી એક લાઈનસર ગોઠવવાથી એક લાખ પરમાણુ સમાઈ શકે. ધૂળના એક નાના કણમાં દશ પદ્દમથી પણ વધુ પરમાણુઓ હોય છે. એક ગ્લાસમાં સોડા–ટર સ્મરવા વખતે જે નાની નાની બુંદ (પરપોટી) થાય છે તેમાંથી એક બુંદના પરમા-ઓની ગણત્રીકસ્વા માટે સંસારના ત્રણ અરબ વ્યકિતઓ ખાધા-પીધા સુવા વિના લગાતાર પ્રતિ મિનિટે ત્રણસની સંખ્યા પ્રમાણ પરમાણુઓ-ગણુતા જાય તો તે બુંદના પરમાણુઓની સમસ્ત સંખ્યાને ગણવા વડે સમાપ્ત કરતાં રચાર મહિના લાગે. પાતળા વાળને ઉખેડતી વખતે તે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy