SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મઅણુવિજ્ઞાન સમજવાની આવશ્યકતા. જૈનદર્શનમાં અણુવાદ” નામના આ પુસ્તકમાં પદાર્થને વિવિધ આણ પૈકી, મુખ્ય વિષય તે કર્મ આપ્યું અંગેનો જ છે. કારણ કે જીવને હેરાનપરેશાન કરી મૂકનાર તે આત્મા સાથે સંબંધિત બની રહેલાં કર્મ અણુસમૂહ જ છે. જીવને અન્ય અણુની અનુકુળતા તથા પ્રતિકુળતા સર્જનને આધાર, આ કર્મ અણુસમૂહ જ છે. આત્મામાં કર્મ અણુઓથી થતી અનર્થતાથી બચવા માટે જ જૈનદર્શનમાં નવ તત્ત્વનું સુંદર આયેાજન છે. આ નવ તત્વનું જ્ઞાન જ, માનવમાં માનવતા સજે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કંઈ મહાપુરૂ થઈ ગયા છે. તે સર્વે આ નવતત્વમાં હેય ત્યાજ્ય), ય (જાણકારપણું) અને ઉપાદેય (ગ્રાહ્ય) ના વિવેકી બનવાથી જ થયા છે. નવતત્વનો મુખ્ય વિષય, ચેતન અને જડપદાર્થ સંબધી જ છે. જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કર્મ સ્વરૂપ અણુવાદની જ છે. માનવજીવનને સદાચારી બનાવવાનું કેઈપણ સુશિક્ષણ હાય તે કર્મવાદ જ છે. આજે એ જતના શિક્ષણ પ્રત્યે ઉપસાભાવ રાખી કેવળ પિટ ભરવાના કે વિલાસ પોષવાના. જ શિક્ષણથી દેશને ઉદ્ધાર કરવાની આકાંક્ષા સેવનારાએ માર્ગ ભૂલી રહ્યા છે. માટે કર્મ આગ સ્વરૂપને સારી રીતે સમવન સુસંસ્કારી બનાવવા માટે દરેક આસ્તિક કલએ રવિરિત કર્મવિજ્ઞાન સાથે સાથે શ્રી જેનદનિથિતવિકોને અભ્યાસને જીવનમાં ઉતા જોઈએ. ર ..!:2..) સમાપ્ત
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy