________________
સવતત્ત્વ
બાલ-આક્રોશપરીષહ. વૃદ્–વધપરીષહ.
નાયળ–યાચના પરીષહુ, ગામ-અલાભપરીષ,
રો-રાગપરીષહ.
તળજાના તૃણસ્પશ પરીષહે.
મજ-મલપરીષહે.
સાર-સત્કારપરીષહ.
પરીવફા–પરીષહા.
પન્ના-પ્રજ્ઞાપરીષહ.
અન્નાળ-અજ્ઞાનપરીષહે. સન્મત્ત -સમ્યકત્વરીષહે.
રૂબ–એ પ્રમાણે.
નાવીસ-બાવીશ. પરીસદ્દા–પરીષહા.
(૫) અસલના ઃ
૧૫
(૧) ક્ષુધાપરીષહ, (ર) તૃષાપરીષહ, (૩) શીતપરીષહ, (૪) ઉષ્ણુપરીષહ, (૫) દેશપરીષહ, (૬) અચેલકપરીષહ, (૭) અતિપરીષહ, (૮) સ્ત્રીપરીષહ, (૯) ચર્ચાપરીષહ, (૧૦) નૈષધિકીપરીષહ, (૧૧) શય્યાપરીષહ, (૧૨) આક્રોશપરીષહ, (૧૩) વધપરીષહ, (૧૪) યાચનાપરીષહ, (૧૫) અલાસ પરીષહ, (૧૬) રાગપરીષહ, (૧૭) તૃણુપ