________________
સવરતવ,
ઉપલ
લગતી વાત, દેશકથા (લૌકિક સ્વિાને લગતી વાત) અને રાજકથા (રાજાઓના ઐશ્વર્યને લગતી વાત સમજવાની છે. તે ઈન્દ્રિયે તથા મનમાં ઉત્તેજના લાવનારી હેવાથી છેડવા ગ્ય છે.
ભાષાસમિતિનું પાલન કરનાર કઠેર વાણુને પ્રગ કરે નહિ. કાણને કારણે કહે, નપુંસકને નપુંસક કહે,
વ્યાધિગ્રસ્તને રેગી કહે કે ચોરને ચેર કહે, એ કઠોરવાણું છે. તેમને પણ મહાશય, મહાનુભાવ, દેવાનુપ્રિય ઈત્યાદિ સારા શબ્દો વડે સંબોધવા જરૂરી છે.
ભાષાસમિતિનું પાલન કરનારે સાવદ્ય વાણીને ઉપયોગ પણ કરવાનું નથી. “આ વૃક્ષ કાપવા ગ્ય છે,” “આ વાછડા હવે જોડવા છે,” “અહીંનું ઘાસ કાપી નાખે,” વગેરે શબ્દપ્રયોગો સાવદ્ય છે.
આત્મહિતાર્થીએ પ્રિય, પથ્થ તથા સત્ય વચન બોલવું એગ્ય છે. - એષણાસમિતિનું પાલન કરવા માટે નીચેના ૪૨ નિયમનું અનુસરણ જરૂરી છે ?
(૧) જે આહાર કે વસ્તુ શ્રમણ એટલે સાધુસાધ્વીઓ માટે જ બનાવી હોય, તે લેવી નહિ.
(૨) જે આહાર કે વસ્તુ શમણવર્ગને ઉદ્દેશ રાખીને બનાવી હોય, તે લેવી નહિ.
(૩) જે આહાર અકલષ્યના સંસર્ગમાં આવેલ હોય