SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-નવ-દીપિકા બહુમ-અશુભનામ, તુમr-દુર્ભગનામ. દુરદુસ્વરનામ. સુરક્ષા અને સારૂકા અને કહ્યું, તે દુર ફુકાનાં. તુસર-દુઃસ્વરનામ. અMiss-અનાદેયનામ. ગાં–અપયશકીર્તિનામ. થાવર -સ્થાવરદશક, સ્થાવર આદિ દશ પ્રકૃતિએને સમૂહ, તે સ્થાવરદશક. વિવાર્ય-વિપરીત અર્થવાળું, ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. (૫) અર્થ-સંકલનાઃ સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્ત નામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભાગનામ, સ્વરનામ, અનાદેયનામ અને અપયશકીતિનામ, એ સ્થાવરદશક ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. (૬) વિવેચન : પાપના ખાસી ભેદમાં સ્થાવરદશકની ગણના છે, તે સ્થાવરદશકનું વર્ણન આ ગાળામાં કરેલું છે. અહીં એટલી રપષ્ટતા કરવામાં આવી છે કે આ સ્થાવરદશક ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે, એટલે ત્રસદશકમાં જે દશ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy