SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ નવતર્વ-દીપિકા - - - - - - - - - 8 | • = = કષાય (મેહનીચકર્મ) તિર્યચકિક એકેન્દ્રિયાદિ ચાર જાતિ અશુભવિહાગતિ ઉપઘાતનામ અપ્રશસ્ત વર્ણાદિ સંઘયણ (પહેલા સિવાય) સંસ્થાન (પહેલા સિવાય) • = હ હ કુલ ૮૨ થોડાં વિવેચનથી આ વરત વધારે સ્પષ્ટ થશે. આત્માના જ્ઞાનગુણ પર આવરણ આવે તે ઈષ્ટ નથી, કારણ કે તેથી અજ્ઞાનમાં સબડવું પડે છે અને તેનાં પરૂિ ણ ઘણું માઠાં આવે છે. એક વિદ્વાને તે ત્યાં સુધી કહ્યું છે કે આ જગતમાં સહુથી મોટું પાપ અજ્ઞાન છે, કેમકે તેનાથી આવૃત્ત થયેલે જીવ હિતાહિતને જાણી શકતો નથી. જ્ઞાનાવરણીયકર્મ ભારે હોય તે મનુષ્યની દશા મૂહ કે જડ જેવી બની જાય છે. તેથી કંઈપણ સમજવું કે ગ્રહણ કરવું તેને માટે ઘણું અઘરૂં થઈ પડે છે. મતિ અને શ્રુતજ્ઞાનાવરણયકમને પશમ થવાથી આપણને મતિ અને શ્રુતજ્ઞાનને પ્રકાશ સાંપડેપરંતુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રકાશ મુદલ સાંપડતું નથી, કારણ કે અવધિ-જ્ઞાનાવરણીય, મન, પર્યજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય કર્મો તેની આડે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy