SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કવાદ ૧૯૭ (૧૭) હાસ્ય-જેના ઉદ્દયથી જીવને હસવું આવે. (૧૮) રતિ-જેના ઉદ્દયથી જીવને હર્ષ થાય. (૧૯) અતિ–જેના ઉદ્દયથી જીવને વિષાદ થાય. (૨૦) ભય—જેના ઉદયથી જીવને ભય લાગે, (૨૧) શાક-જેના ઉયથી જીવને શાક થાય. (૨૨) ગુસા–જેના ઉદ્ભયથી જીવને ઘૃણા આવે. (૨૩). સીવેદ–જેના ઉદ્દયથી પુરુષને ભોગવવાની વૃત્તિ ઉદ્દભવે. (૨૪) પુરુષવેદ–જેના ઉદ્ભયથી સ્ત્રીને ભેાગવવાની વૃત્તિ ઉદ્દભવે. (૨૫) નપુસકવેદ-જેના ઉદ્દયથી પુરુષ તથા સ્ત્રી અનેને ભોગવવાની વૃત્તિ ઉદ્દભવે. ૧૭ થી ૨૫ સુધીની ઉત્તરપ્રકૃતિ નેકષાય તરીકે ઓળખાય છે, કારણ કે કષાયની યાદીમાં આવતી નથી; પરંતુ તે કષાયનું ઉદ્દીપન કરનારી છે, તેથી જ ચારિત્રમાહનીયમાં સ્થાન પામેલી છે. આયુષ્યકસની ૪ ઉત્તરપ્રકૃતિ (૧)દેવાયુષ્ય—જેના ઉડ્ડયથી જીવને દેવના શરીરમાં અમુક સમય રહેવું પડે. (ર) મનુષ્યાયુષ્ય જેના ઉદયથી જીવને મનુષ્યના શરીરમાં અમુક વખત રહેવુ પડે. ૧૨
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy