SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જન ચિત્રકલૂમ પ્રચંડ અને ભયાનક ૫ પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી વમત કરી ઠાર કર્યો અને અંતે બધા સંકુશળ પાછા ફર્યા. –ભાગવત દશમસ્કન્ધ, અ. ૨૦ શ્લો. ૧૮-૩૦. ચિત્ર ૧૫ વણ દાન. શ્રી યમુના ચિત્ર ઉપરથી. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૯૭નું આ પ્રસંગને લગતું વર્ણન. Plate LIX પિત્ર ૧૯૬ કોશાકૃત્ય તથા આર્યસમિતસૂરિને એક પ્રસંગ. સવિ. ૧ના પાના ૬૮ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં ઉપરના પ્રસંગને પરિચય ચિત્ર રરરના પરિચયમાં આપ્યો છે. ફેરફાર માત્ર આ ચિત્રમાં રથકારની પાસે મેર નથી તેમ થકાર ગાદી ઉપર ઘુંટણ વાળીને બેઠેલો છે જ્યારે ચિત્ર રરરમાં તે ઊભો છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જ્યારે ચિત્ર ૨૨રમાં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે. વળી રરરમાં તિશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલને હાર પહેરેલે છે જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખલું છે તથા ગળામાં મતીને હાર પહેરેલા છે. તેણુના વસ્ત્રાભૂષણ આ ચિત્રમાં વધુ કિંમતી છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો આર્યસમિતસર તથા તાપસને લગતા પ્રસંગ જેવાને છેઃ આભીરદેશમાં અચલપુરની નજીક. કના તથા બેન્ના નામની નદીની મધ્યમાં આવેલા દ્વીપમાં બ્રહ્મદીપ નામના પાચસો તાપ રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે પાણી પર થઈને, પિતાના પગને ભીંજવા દીધા વિના–જમીન પર ચાલે તેવી જ રીતે, પારણાને માટે નદીની પેલી પાર ચાલ્યો જતો. તેની આવી કુશળતા જેને લોકોને થયું કેઃ “અહ” આ તાપમ કેટલો બધે શક્તિશાળી છે, જેનોમાં આવો કઈ શક્તિશાળી પુરપ નહિ હોય?' શ્રાવકોએ શ્રીવાસ્વામીજીના મામા શ્રી આર્યસમિતયુરિને બોલાવ્યા અને ઉપરોક્ત તાપસ સંબધી હકીક્ત કહી સંભળાવી. આર્યસમિતસૂરિજીએ કહ્યું કેઃ “એમા પ્રભાવ કે પ્રતાપ જેવું કાંe! જ નથી, એ કેવળ પાદલિપ શક્તિને જ પ્રતાપ છે.' તે પછી શ્રાવએ પેલા તાપસને જમવાનું આમંત્રણ મોકલ્યું. તાપસ જમવા ઊઠયો અટલે તેના પગ અને પાવડી ખૂબ સારી રીતે ધવરાવ્યાં. ભજનક્રિયા પણ પૂરી થઇ. પછી તાપસની સાથે શ્રાવકે પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લંપના પ્રતાપથી તાપસ નદીના પાણી ઉપર થઇને ચાલી શકતિ હતો તે લેપ ધોવાઈ ગએલે ને, છતાં જાણે કાંઈ બન્યું જ નથી એવી દુષ્ટતા સાથે તાપી નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મુક્તાં જ તે બવા લાગે અને સી કઈ તેની મશ્કરી કરવા લાગ્યા. તેટલામાં આર્યસમિતસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે કેવળ લેને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પિતાના હાથમાંનું યોગચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાંખ્યું અને કહ્યું કે હું બેજા' મને પેલે પાર જવા દે.” એટલું કહેતામાં જ નદીના બંને કાંઠ ભળી ગયા. સૂરિજીની આવી અદ્ભુત
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy