SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૬૭ શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસના આશ્રમમાં જઈ તેમને પ્રતિબધ્યા અને દીક્ષા આપી. ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે વજસ્વામીજી છે અને તેમની સાથે જમણ બગલમાં એ રાખીને હાથમાંનું ગચૂર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને ઊભા રહેલા શ્રી આર્યસમિત સુરિજી છે. સામે બે તાપસે પૈકી એક જમણા હાથની તર્જની આંગળા તથા અંગુઠાને ભેગા કરીને તથા બીજે જમણે હાથ ઉંચો રાગીને સરિઝની આવી અદભુત શક્તિ જોઈ વિસ્મિતઆશ્ચર્યમુગ્ધ થએલો દેખાય છે. તાપના માથે જટા તથા કપાળમાં ત્રિપુંડ તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં બેના નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર ભથેની બધી આકૃતિઓ નદીના તટ પર જ કભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે. Plate LX ‘ચિત્ર ૧૦૭ આર્યસ્થૂલભદ્ર અને યાદિ સાત સાધ્વી બને. આ ચિત્રમાં સાધુ તથા સાધ્વીઓને પહેરવેશ બીજા ચિત્રો કરતાં તદ્દન જુદી જ રીતને છે. બંનેને પહેરવેશ બૌદ્ધ સાધુઓના પહેરવેશને મળી આવે છે. આખું એ ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગના વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર રર૩ નું વર્ણનઃ બંનેમાં ફેરફાર માત્ર જુજ છે. ચિત્ર ૨૨૩ માં સામાન્ય સિંહ ચીતરેલા છે જ્યારે આ ચિત્રમાં બે દાંતવાળો અને પરાક્રમી વેગવાન સિંહ સુંદર રીતે ચીતરેલો છે. ચિત્ર ૨૨૩ માં અને નીચે બબ્બે સાધ્વીઓ ચીતરીને ચારની રજુઆત કરેલી છે જ્યારે આ ચિત્રમાં માન સાધ્વીઓ ચીતરેલી છેદરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓના પ્રાચીન ચિત્રામા દિવ્યતેજ બનાવવા (ભામંડલ) સફેદ ગોળ આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજુઆત કરવામા આવી છે; વળી વધારામાં નીચેના પ્રસંગમાં થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊની એક કોયલ ચીતરી છે, જેની રજુઆત ચિત્ર રર૩મા બીલકુલ દેખાતી નથી. Plate LXI ચિત્ર ૧૯૮ કેશાનૃત્ય. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર રર૩નું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર ૧૯૬ અને રરર બને કરતાં જુદી જ નવીનતા રજુ કરે છે. ચિત્ર રરર માં કારના પગ આગળ કળાને તથા વસંતઋતુનો પ્રસંગ દર્શાવવા એકલો મેર જ ચીતરેલો છે જ્યારે પ્રસ્તુત ચિત્રમાં રથકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સૂચવની પચમ સ્વરે ગાતી કોયલ તથા તેની છેતીમાં પણ કેયલોની ડીઝાઈન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના ઢગલા અને સાયને બદલે એકલું ફૂલ જ રજુ કરેલું છે. કેશાર્તિકીને અભિનય તથા પગને ઠમકે કોઈ અલૌકિક પ્રકારનું છે. બંનેના મસ્તક ઉપરના મુકું વળી ગુજરાતના કોઇપણ પ્રાચીન ચિત્રમાં નહિ જોવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે; કદાચ આ ચિત્ર ગુજરાતના માસિક વ્યાપારીઓ જાવા વગેરે ટાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાના કે ચિત્રકાર પાસે
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy