SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જેન ચિત્રકલ્પમ Plate XXXIV શિ૭ શ્રી મહાવીર પ્રભુ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. તાડપત્રની કાલકકથાની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચઉદમી સદીનું આ ચિત્ર તે સમયના જિનમંદિરની સ્થાપત્ય રચનાનો સુંદર ખ્યાલ આપે છે, સ્થાપત્ય શણગાર તથા તેની કુદરતી આંખે, મૂ-કમળ છતાં પ્રમાણોપેત હાસ્ય કરતું મૂખ, તે સમયના ચિત્રકારોની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસણમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એકેક સિંહ તથા કિલર ચીતરેલા છે, મૂર્તિની આજુબાજુ બે ચારધારી દે ઊભા છે, મસ્તકની બાજુમાં એક રહી ભૂલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીનેરેલી છે, મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં છત્ર લટકતું છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાને વિભાગ સમાપ્ત થાય છે. Plate XXXV શિગ ૧૧૪-૧૫નક નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. હંસવિ. ૨. વડોદરા લિસ્ટ નં. ૧૪૦૨ની કલ્પસૂત્રની તારીખ વગરની પાના ૧૩૯ની સુવર્ણાક્ષરી પ્રતમાંથી. પાનાની આજુબાજુના હાંસીઆમાનાં આ સુશોભને સહેજ રમતમાં ચીતરાએલાં લાગે છે, છતાં ચિત્રકારની પાત્રમાં નવીનતા રજુ કરવાની ખૂબી કઈક અલકિક પ્રકારની છે. ચિત્ર ૧૭-૧૧૮ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. અમદાવાદના દે.પા. ના દયાવિ. શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્ર તથા કાલકથાની અપ્રતિમ કારીગરીવાળી સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી. કાગળની પ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મથેના નર્તનાપાત્રવાળાં આ ચિત્ર વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવા છે, ચિત્રકાર બાબર જાણે છે કે ચિત્રામાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપનાં એકેએક અંગ એવા તો બારીક દોરાએલાં છે કે આપણે સામે જાણે તે સમયની જીવતી જાગતી ગુજરાતણો ગરબે રમતી ખડી ન કરી દીધી હોય! Plate XXXVI શિ૧૧ થી ૧૦૦ નાટ્યશાસ્ત્રમાં કેટલાંક સ્વરૂપે. દે.પા.ના દયાવિ. વર્ણન માટે જુઓ ડૉલરરાય ૨. માંકડને આ સંબધાને લેખ. પૃદ્ધ કરથી પૃષ્ઠ ૬૯ સુધી. Plate XXXVII ચિત્ર ૧૦ થી ૧૨ નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે. દે. પા. ના યાવિ વર્ણન માટે જુઓ વરરાય ર. માંકડને આ સંબંધીને લેખ. Plate XXXVIII હિરા ૧૪૭ નારીકુંજર સારાભાઈ નવાબના સંગ્રહમાંની. રતિરહસ્યની પિથીમાંથી ચિત્ર ૧૪૪ પૂર્ણકુંભ, ચિત્ર ૧૪૫ નારીઅશ્વ, ચિત્ર ૧૪૬ નારીશકિટ, ચિત્ર ૧૪૭ નારીકુંજર, ચિત્ર ૧૪૪થી ૧૪૭ દે.પા.ના
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy