SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણુ ૧૫૧ દયાવિ. ની પ્રતમાંના પાના ઉપસ્થી લેવામાં આવ્યાં છે. વણુન માટે જુઆ શ્રીયુત નં. ૨. મજમુદારના ‘સંચેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭૦થી ૯૪ સુધી. Plate XXXIX ચિત્ર ૧૪૮ નારીકુર્કટ રાજપૂત શાળા. ચિત્ર ૧૪૯ નારીઅશ્વ રાજપૂત શાળા. ચિત્ર ૧૫૦ નારીકુંજર રાજપૂત શાળા. ચિત્ર ૧૫૧ નારીઅન્ય રાજપૂત શાળા. પ્રાચીન ચિત્રા ઉપરથી વર્ણન માટે જુએ અયેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭૦થી ૯૪ સુધી. Plate XL શિસ્ત્ર ૧૫૨-૧૫૩ ‘નારીકુંજર' અમદાવાદમાં ઝવેરીવાડમાં વાધપાળમાં આવેલા અજિનનાથ તીર્થંકરના જિનમંદિરમાં લાકડામાં કાતરી કાઢેલા આ નારીકુંજરનું ચિત્ર લને અત્રે રજુ કરવામા આવ્યું છે. ચિત્ર ૧૫૪ પ્રાણીકુંજર (મુગલ સંપ્રદાય). Plate XLI ચિત્ર ૧૫૫ કામદેવ. સારાભાઈ નવાબના સંગ્રહની રતિરહસ્યની પંદરમા સૈકાની કાગળની હસ્તલિખિન પ્રત ઉપરથી. ચિત્રને વળાંક તથા રેખાંકન વગેરે અજંતાનાં પ્રાચીન ચિત્રાને મળતાં દેખાય છે, કામદેવનું આટલું પ્રાચીન અને સુંદર બીજું ચિત્ર હજુ સુધી પ્રસિદ્ધિમાં આવ્યું નથી. ચિત્ર ૧૫૬ ચંદ્રકળા. સારાભાઇ નવાબના સંગ્રહમાંથી પ્રાચીન ગુજરાતી ભાષામા તેના વર્ણનાત્મક દાતાઓ સાથેનું આ ચિત્ર અત્રે રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૭ હરિહર બેટ. આધુનિક ચિત્રસંયેાજનાના નમૂના પૂરા પાડતું આ ચિત્ર રાજા રવિવાઁના ચિત્ર ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૫-૧૫૬-૧૫૭ ના વર્ણન માટે જી શ્રીયુત નં. ૨. મજમુદારના ‘સંયેાજના ચિત્રા' નામના લેખ. Plate XLII ચિત્ર ૧૫૮ ચિત્રસંયેાજના, ચિત્ર ૧૫૯ ચિત્રસંધેાજના, ચિત્ર ૧૬૦ જૈન મંત્રાક્ષા, ચિત્ર ૧૬૧ જૈન ત્રાક્ષ, ચિત્ર ૧૫૮ થી ૧૬૧નાં ચિત્રા કાંતિવિ. ૧ માંથી લેવામાં આવ્યા છે. વર્ણન માટે જીએ ‘સંયેાજના ચિત્રા’ નામના લેખ. Pltae XLIII ચિત્ર ૧૬૨ પ્રભુ મહાવીરની દીક્ષા. હંસિવ. ૨ ના પાના ૬૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે; તેમાં કયાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જીએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૯૪નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરે અનગારપણા (સાધુપણા)ના સ્વીકારના પ્રસંગ જોવાનો છે. વર્ણનને માટે જીએ ચિત્ર ૯૫નું આ પ્રસંગને લગતું વર્ણન.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy