SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम-जे पुन्वुलाई नो पच्छानिवाजे पुव्वुट्ठाई पच्छानिवाई, जे पुव्वुटठायी लो पच्छानिवाई, सेऽवि तारेसिह सिया, जे परिन्नाय लोगमन्नेसयंति, एयं नियाय मुणिणा પર્શ ખૂ. ૧૨૮. અર્થ:-કેટલાક મહર્ષિઓ પ્રથમ સ યમ ગ્રહણ કરે છે અને પછી ચિલિત થતાં જ નથી. કેટલાક પૂર્વ ઉત્થાન કરે છે પણ પછીથી ચલિત થાય છે. (આ ભંગમાં નંદિ તથા શૈલક ઋષિ તથા કુ રીકનો સમાવેશ થાય છે. ત્રીજો ભંગ અસંભવ છે) જેઓ પૂર્વ ઉત્થાન પામતા નથી અને જેને પડવાપણું રહેતું નથી એવો એથે ભ ગ ગૃહસ્થને છે. તે અન્ય તીર્થિ કે પણ એવા જ ગણાય કે જે વિવેકજ્ઞાનથી જાણવા છતાં લેકસ જ્ઞા દ્વારા કામગે ની ગવેષણ કરે છે. આમ કેવલ જ્ઞાન દ્વારા જાણીને સર્વજ્ઞ મુનિએ કહેલું છે. मूलम्-इह अाणाकंखी पंडिए अणिहे, पुवापररायं जयमाणे, सया सील सुपेहाए सुणिया भवे અાજે જ ઝૂ. ૨૨૧ અર્થ-આ વીતરાગ દર્શનમાં ભગવંતની આજ્ઞા પાળવા ઈચ્છતે પંડિત પુરુષ રાગદ્વેષ રહિત થાય, પૂર્વ રાત્રીએ અને પાછલી રાત્રીએ તે ગુણદોષોનું સ્મરણ કરીને જાગૃત રહે હમેશાં શીધર્મનું સ્મરણ કરીને તેને વિચારીને તે ઈચ્છારહિત બને અને અનુક્રમે તૃષ્ણારહિત બને. मूलम्-इमेण चेव जुज्झाहि, किं ते जुझेण बज्मओ, जुद्धारिहं स्खलु दुल्लहं ॥स. २००॥ અર્થ-આ લાલસારૂપ મેહની સાથે જ તું યુદ્ધ કર. તને બહારના યુદ્ધાથી શું ફાયદો છે ? યુદ્ધને લાયક બનાવનારી સામગ્રી મળવી ખરેખર દુર્લભ છે. मूलमू-जहित्य कुरालेहिं परिन्नाविवेगे मासिए, चुए हु बाले गभाइसु रजइ, अस्ति चेयं पवुच्चा , रूवति वा छणंसि वा ॥स. २०१॥ અર્થ --આ સંસારમાં જે પ્રમાણે કુશલ પુરુષોએ પરીક્ષા કરવાનો વિવેક જણાવ્યું છે, તેમાંથી ચલિત થઈને ખરેખર અજ્ઞાની મનુષ્ય ગર્ભ વગેરે સંસરણમાં અસકત બને છે. આ દર્શનમાં એમ કહેવાય છે કે જે રૂપી પદાર્થોમાં આસકત છે તે હિંસામાં આસકત છે. मूलम्-से हु एगे संविध्यपहे मुणी, अन्नहा लोगमुवेहमाणे, इय फम्म परिणाय सवतो से न हिंसा, संजमा नो पगभइ, उवेहमाणो पत्तेयं सायं ६पण एसी नारभे कंवणं सपलोए एगप्पमुहे विदितप्पइन्ने विषण्ण चारी अरए पयासु सू. २०२।। અર્થ –ને ખરેખર માર્ગ પર પોંચીને માર્ગ કાપનારો મુનિ છે. બીજી રીતે, એટલે કામગની પ્રવૃતિ કરનાર જગતનું ચિંતન કરીને આ પ્રકારે કમને જાણીને તે સ પૂર્ણ રીતે હિંસાને ત્યાગ કરે છે, સંયમને સેવે છે અને અભિમાન કરતો નથી. દરેક જીવને શાતા સુખરૂપ છે, એમ વિચારીને યશને અભિલાષી તે સર્વ જગતમાં કેઈપણ જીવની હિંસા કરતો નથી,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy