SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અ.--જે કેટલાક જગતમા પરિગ્રહ ધારણ કરનારા છે, તે તે પરિગ્રહ અલ્પ હાય કે બહુ હાય,સૂક્ષ્મ હાય, ચેતનવર્ષાંત હાય કે અચિત હોય, પરંતુ તે તે સમાવેશ પરિગ્રહ ધારણ કરનારા ગૃહસ્થેામા જ છે. આજ પ્રમાણે કેટલાકને મહાભય ઉત્પન્ન થાય છે. ખરેખર લેાકનુ વર્તન જે આહારાદિ સનારૂપ છે તેને વિચાર કરીને તેને ડવુ જોઇએ. આ આસક્તિને અર્થાત્ પરિગ્રહની મમતાને ન કરનાર છે તેનુ ચારિત્ર દૃઢ છે અને તેને સારી રીતે જાગૃતિ છે, એમ જાણીને હું પુરુષ ! દિવ્ય દૃષ્ટિ ધારણ કરીને તું પરાક્રમ કર. આવ સુદૃષ્ટિ પુરુષોમાં જ સંયમ રહે છે, એમ હું કહું છું. मुम्म्-से सुगं च मे अज्झत्थयं च मे बंधमुक्खो अज्झत्थेष, इत्थ विरये अणगारे दी हरायं तितिकखए, पमते बहिया पास, अप्पमन्तो परिव्वप, पयं मोणं सम्मं अणुवासिजासि ત્તિ લેમિ ॥ બ્રુ. ૩૨૬ || અથ –એમ મે સાંભળ્યુ' છે, એમ મે’ અનુભવ્યુ છે, ખંધમાંથી મુકિત આત્મા વડે જ થાય છે. આ પરિગ્રહમાંથી વિરામ પામેલે અણુમાર જીવન પર્યન્ત પરિગ્રહાને જીતે છે. પ્રમાદમા રહેલને તુ ભગવંતની આજ્ઞાની બહાર જે. અને હે શિષ્ય, અપ્રમત પુરુષ સંયમનું પાલન કરે છે. આ પ્રકારનું મુનાિપણુ રૂડી રીતે આચરવું જોઈ એ, એમ હું કહું છું. ઈતિ પાંચમાં અધ્યયનના ખીન્ને ઉદ્દેશક પૂર પાંચમાં લેાકસાર અધ્યયનના ત્રીજો ઉદ્દેશક આ ઉદ્દેશકમાં આગળના ઉદ્દેશકમાં વર્ણવેલ પરિગ્રહના વિપક્ષ અપરિગ્રહ દર્શાવ્યા છે. તે આર્યાએ ગ્રહણ કરેલ ઉત્તમ માર્ગ છે અને ભગવંતના વિનયી શિષ્યાએ તે ગ્રર્હણ કરવાને છે, એવું નિરૂપણ કરવામા આવ્યુ છે. મમતા જીતીને પરિગ્રહે સહન કરવા તે વસુમાનનું અથવા સંયમધનને ધારણ કરનાર મુનિનું પરમ કર્તવ્ય છે. આવે! માયાના ત્યાગી મુનિ તરી જાય છે, એવુ' નિરૂપણ આ ઉદ્દેશકમાં છે. सूत्रम् - आवती केयावंती लोयंसी अपरिग्गद्दावंती, एएसु चेव अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडियाण निसामिया, समियाए कम्मे आरिपहि पवेइए, जद्दित्थ मए संधी झोसिए संधी सीप भवड, तम्हा वेसि नो निद्दपिज्ज वीरियं ॥ सृ १९७ ॥ અથ .-જે કેટલાક મુનિએ જગતમા પમ્બ્રિહરહિત છે, તેએની અંદર જ પબ્રિડરહિત મુનિએના સમાવેશ છે. બુદ્ધિમાન પુરુષ પડિતાનું વચન સાંભળીને, લક્ષમા લઇને : સચિત્ત કે અચિત્ત પરિગ્રહના ત્યાગ કરી ) અપરિગ્રહી બને છે. આર્ટ્સમાં સમતાભાવ દ્વારા ધમ જણાવવામા આન્યા છે. જે પ્રમાણે અહીં મે' કર્યાંના સ્વાનને ક્ષીણુ કર્યું છે, તે પ્રકારે અન્ય માર્ગોમાં કાઁતુ. સધાન ક્ષીણ થવું મુશ્કેલ છે તેથી હું... કહું છુ કે (સામગ્રી પદ્માને વીર્યને ગેાપવવુ જોઈ એ નહિં,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy