SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ – તે જાણીને બુદ્ધિમાન પુરૂષે અનિ શસ્ત્રનો પ્રયોગ કર્યો જ ન ઘટે. વળી બીજાઓ દ્વારા અગ્નિ શસ્ત્રને પ્રયોગ ન જ કરાવો ઘટે, તેમજ અગ્નિ શસ્ત્રનો આરંભ કરનાર બીજાઓને અનુમોદન ન આપવું ઘટે. જેને આ અનિકાયના આરંભકર્મોની જાણકારી હોય છે તે મુનિ ખરેખર કર્મના સ્વરૂપને જાણકાર છે, એમ હું કહું છું. ઈતિ ચેશે ઉદ્દેશ સમાપ્ત શસ્ત્રપરિઝાનામે પ્રથમ અધ્યાયને પાંચમો ઉદ્દેશક ચેથા ઉદ્દેશકમાં અગ્નિકાયની યતના સંબંધે વર્ણન કર્યું, હવે ક્રમથી વાયુકાય આવે, છતાંય અહીં વનસ્પતિકાયની દયાનું વર્ણન લીધું છે. તેનું કારણ વાયુ સૂક્ષ્મ હોવાથી શિષ્યને સમજવા માટે અંતે રાખ્યો છે. બીજુ, વાયુકાયની હિંસાને પરિહાર સંયમી સાધકને માટે પણ સંપૂર્ણ રીતે શક્ય નથી, તેથી અહીં વનસ્પતિકાયનું વર્ણન કરે છે. . પ્રથમ સૂત્રમાં અણગારની વ્યાખ્યા આપે છે. मूलम्-तं णो करिस्सामि समुहाए, मत्तामइमं, अमयं, विदित्ता, तं जे णो करए, एसोवरए, एत्थोवरए, एस अणगारेति पवुच्चइ ।। सू. ३९ ॥ અર્થ -(બુદ્ધિમાન પુરુષ વિચાર કરે છે કે આત્મકલ્યાણમાં ઉદ્યમી થઈને તે વનસ્પતિકાયને આરંભ હું કરીશ નહિ. આ જાણીને મતિમાન પુરુષ સંયમને (બરાબર ) સમજીને આ બાબતમાં વિરામ પામેલે, તે આરંભને જે કરતા નથી તેને જૈન શાસનમાં વિરત અર્થાત સંયમી કહેવાય, તેને જ અણગાર એમ કહેવાય છે મૂY - ગુખે સપ્ટે. જે માટે તે ગુણે - તે અર્થ –જે ઈદ્રિના વિષયે (કામગુણ) છે તે સંસાર સમુદ્રની ભમરીઓ છે અને જે ભમરીઓ છે તે ઇંદ્રિયના વિષયે છે. ટિપ્પણી:-અહીં શાસ્ત્રકાર વૈરાગ્યનું સ્વરૂપ દર્શાવે છે. ભવસંસાર પંચવિષેશી બનેલે છે, એટલે વિષયને ત્યાગી પુરૂષ જ સંસારસમુદ્ર તરવાને અધિકારી છે. અહિસાની વાત કરતાં આ તૃણા-શત્રુને જીત બહુ જરૂરી છે. અહી ભૂલ થાય તે બધે પુરુષાર્થ નકામે જાય એવી પરિસ્થિતિ છે मूलम् -उड्ढे अहं तिरि पाई णं हमाणे रूदाई पाइ, सुणमाणे लदाई सुण, उड्ढे अहं .. -सिरियं पाइणं मुच्छमाणे रुचेसु मुच्छति, रूहेसु यावि। एस लोए वियाहिए । एस्थ ! અજુ બાળrs go ગુજરાતે ઘંઘા સમાચારે vમત્તે સમારે . ૦૬
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy