SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ मूलम्-"अभुवगते खलु वासावासे, अभिपवुठे, वहवे पाणा अभिसंभूया, बहवे यीया अहुणुभिन्ना, अंतरा से मग्गा बहुपाणा बहुवीया जाव संताणगा, अण्णोरकंता पंथा, णो विण्याया मग्गा" सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा, तओ संजयामेव वासावासं ન્ટિંws | ૨૩ " અર્થમાગું–વર્ષાકાળ ખરેખર આવી પહોંચ્યું, (વરસાદ) વરો, કેટલાયે જીવો ઉત્પન્ન થયા છે, ઘણાં બીજ અંકુરિત થયાં છે, માર્ગોની વચ્ચે, અનેક જીવે છે, અનેક બીજે છે, ચાવતું અનેક જાળાં છે માર્ગો પરથી ચાલવામાં આવતું નથી ત્યા કેડી જણાતી નથી” એમ જાણું મુનિએ સતનાથી ગામેગામ જઈ સંયમથી ચોમાસે સ્થિર વસવું मूलम्-से मिक्ख वा भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जा गाम वा जाव रायहाणि वा-इमंसि खलु गामंसि वा जाब रायहाणिसि वा णो महत्ती विहारभूमि, णो महनी विचारभूमि णो सुलमे पीठ-फलग-सेज्जा-संथारण, णो सुलभे फासुए उच्छे अहेसणिज्जे, वह जत्थ રામ-–ત્તિ-શવંત વીમા રવાના કરારનંતિ , ક્યારૂખા ત્રિી, पो पण्णस्स णिक्खमगपवेलाए जाव धम्मणुओगचिंताए-से वं णच्चा तहप्पगारं गामं वा णगरं वा जाव रायहागि वा णो वासावासं उल्लिएज्जा ।। ४९४ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણીને જે એમ જણાય કે આ ગામ નગર યાવત્ રાજધાની છે એ ગામમાં યાવત્ રાજધાનીમાં વિહાર માટે (સ્વાધ્યાય માટે વિશાળ જમીન નથી. બહાર ફરવા વિશાળ પ્રદેશ નથી, પીઠ (બાજઠ વ૦), પાટિયાં, પાઠ કે પાગરણ, વિશુદ્ધ, નિર્દોષ, અને લેવા ગ્ય અહીં સુલભ નથી, જ્યા ઘણા સાધુ, બ્રાહ્મણ, અતિથિ, દુખિયા, યાચક આવી પહોંચ્યા છે અને આવી પહોચવાના છે, અહીં આજીવિકાની અતિશય સંકડાશ છે, અહીં પ્રાજ્ઞનું આવવું-જવું, કે ધર્મના પદાર્થોનું ચિતન કરવું શકય નથી તો એમ જાણીને તે પ્રકારના ગામ, નગર, યાવતુ રાજધાનીમાં વર્ષોક સ્થિરવાસ કરે નહિ, मूलम्-से मिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा गाम चा जाव रायहाणि वा-इमंसि स्खलु गामंसि वा रायहाणिसि वा महत्ती विहारभूमि, महत्ती विचारभूमि, सुलमे जत्थ पीढ फलग-सेज्जा संथारण, सुलमे फासुए उच्छे अहेसणिज्जे, णो जत्थ वह समण जाव उवागया उवागमिस्संति य, अप्पाइण्णा वित्ती, जाव रायहाणिसि वा ततो संजयामेव वासावासं उबल्विएज्जा ॥ ४९५ ॥ અર્થ-ને ભિક્ષુ કે ભિક્ષણી જે એમ જાણે કે આ ગામ, નગર યાવત રાજધાની છે ખરેખર એ ગામમાં, નગરમાં ચાવત્ રાજધાનીમાં સ્વાધ્યાય ભૂમિ વિશાળ છે, બહાર જવા માટે ભૂમિ વિશાળ છે, અહીં પાટપાટલા, પાટિયા, પથારી, પાગરણ, વિશુદ્ધ, નિર્દોષ અને લેવા ચાગ્ય એવા સહેલાઈથી મળે છેઅહીં શમણબ્રાહ્મણાદિ બહુ આવ્યા કે આવવાના નથી આજીવિકા સ કટવાળી નથી તો તે પ્રકારના ગામાદિમાં તેણે ચાતુર્માસની સ્થિરતા કરવી
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy