SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ मूलम् - अहपुण एवं जाणेज्जा, चतारि मासा वासाणं वीक्कता, हेमंताण य पंचदस रायकप्पे परिवसिते, अंतरा से मग्गा बहुपाणा जाव संताणगा; णो जत्थ यहवे समण जाव उवागया उवागमिस्संतिय सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा ।। ४९६ ॥ -હવે જે તે ભિક્ષુ એમ જાણે કે-વર્ષાઋતુના ચાર મહિના પસાર થઈ ગયા હેમંતના પાચ કે દસ રાત રહેવાના ૫ પણ પૂરા થયા, પણ માની વચ્ચે બહુ જીવા યાવત્ કરેાળિયા વગેરેનાં જાળા છે. વળી અહીં બહુ શ્રમબ્રાહ્મણાદિ આત્મા કે આવશે નહિ, એમ જાણી ખીજે ગામ તે જશે નહિ (માગશર સુધી રહેશે ) मूलम् - अहपुण एवं जाणेज्जा - चत्तारि मासा वासाण वीईक्क ता, हे मंगाण य पंचदस रायकप्पे परिसिए, अंतरा से मग्गा अप्पंडा जाव संताणगा, वहवे जत्थ समण जाव उवागमिस्संति य, सेवं णच्चा तओ संजयामेव गमाणुगामं दूइजेजा ॥ ४९७ ॥ અર્થ-પર જો તે એમ જાણે કે વર્ષાઋતુ સખ ધે ચાર મહિના પૂરા થઇ ગયા, હેમતના પાચ કે દશ રાત્રિવાસ થઈ ગયા અને માની વચ્ચે હવે મહુ જીવા યાવત્ કરોળિયા જાળા રહેલા નથી, વળી અહીં અનેક શ્રમણ-બ્રાહ્મણ વગેરે આવેલા છે અને આવશે તે એમ જાણીને જતના રાખી તેણે એક ગામથી ખીજે ગામ જવું. सूलम् - से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे पुरओ, जुगमार्थ पेहमाणे दट्ट्ठण तसे पाणे उडड्ड पायं रीपज्जा, साहदु पाय रीपज्जा, उविखप्प पायं रण्जा, तिरिच्छं वा कट्टु पाद एज्जा, सति परक्कामे सजयामेव परक्कमेज्जा, णो उज्जय गच्छेज्जा, तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ४९८ ॥ અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ, સામે ધૂંસરીપ્રમાણુ જગા જોતા જોતા ચાલે ત્યારે ત્રસ જીવાને જોઇને પગ ઊ ચે લઈ ને પછી પગ મૂકવા, સ કેચીને પગ ઠેકીને પગ મૂકવા, વાકા કરીને પગ મૂકવા, શકિત હેાય ત્યા સુધી જતનાં કરીને વરતવું, સરળ રીતે જવુ નહિ આ રીતે જયણા રાખી એક ગામથી ખીજે ગામ જવુ मूलम् - से भिक्खु वा भिक्खुणी वा गामाणुगामं दूइज्माणे अंतरा से पाणाणि वा वीयाणि वा हरियाणि वा उदर वा महिया वा अविद्धत्थे, सइ परकम्मे णो उज्जय गच्छेज्जा, तओ संजयामेव गामाणुगाम दृईज्जेज्जा ॥ ४९९ ॥ અ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી ખીજે ગામ જતા હેાય ત્યારે રસ્તા વચ્ચે, જીવા, ખીજે, લીલુ ઘાસ, પાણી, માટી વગેરે વિઘ્ન સ ન પામેલા એટલે સચિત્ત હાય, તેા શિકત હેાય ત્યા સુધી સીધાસીધા ન જવુ, જતનાપૂર્ણાંક એક ગામથી બીજે ગામ જવું. मूलम् - से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइज्जमाणे अंतरा से विरुवरुवाणि पच्चंतकाणि दस्सुगायतणाणि भिलक्खुणि अणारियाणि दुस्सन्नप्पाणि दुप्पण्णवणिजाणि अकालपडि
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy