SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૫૬ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा ऊससमाणे वा णीससमाणे वा कासमागे वा छीयमाणे वा जभायमाणे वा उड्डोण वा वातणिसग्गे वा करेमाणे पुब्बामेव आसयं वा पोलयं वा पाणिणा परिपिहिता तओ संजयोमेव ऊससेज्ज वा जाव वायणिसग्गं वा करेज्जा ॥ ४० ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી, ઉચ્છવાસ લેતાં, નિશ્વાસ લેતાં, ઉધરસ ખાતા, છીંક ખાતા, બગાસું ખાતા, ઓડકાર ખાતા, કે વાછૂટ કરતા, પહેલેથી જ મુખ કે બેઠકના સ્થાનને હાથથી ઢાકીને પછી જતનાથી ઉચ્છશ્વાસ-નિશ્વાસ કે વાછૂટ કરવા मूलम्-से भिक्खू वा भिक्खुणी वा, समा वेगया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भवेज्जा, पनाता वेगया सेज्जा भवेज्जा, णिवाता वेगया सेज्जा भवेज्जा ससरक्खी वेगया सेज्जा भवेज्जा, अप्पससरक्खा वेगया सेज्जा भवेजा, सदसमसगा वेगया सेज्जाभवेज्जा, अप्पदंसमसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेज्जा भवेजा, अपरिसाडा वेगया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेज्जा, णिरुषसग्गा वेगंया सेजमा भवेज्जा, तहप्पगाराहि सेज्जाहिं सविज्नमाणाहिं पग्गहिततरागं विहारं विहरेजा, णो किंचिवि गिलाएज्जा ॥ ४९१ ॥ અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણને કોઈ વખતે સમતલ શૈયા મળે, કોઈ વખતે ખરબચડી જમીન પર રિસૈયા મળે, કઈ પવનવાળી જગા કે કઈ વાર પવન વગરની જગા રૈયા માટે મળે, કયારેક રજવાળી, કયારેક રજ વગરની, કયારેક ડાંસમચ્છરવાળી તો કયારેક ડાસમછર વગરની શિયા મળે, કયારેક જુદી પાડેલી તો કયારેક નજીકનજીક, કયારેક ઉપદ્રવ સહિત, કયારેક ઉપદ્રવ રહિત શૈયા મળે, તે પ્રકારની શિયાઓ દ્વારા (સ યમના આરાધક મુનિએ) જરાયે ખેદ પામ્યા વગરને ભાવ ધારણ કરી મળતી શૈયાઓ સેવવી, અને (તિતિક્ષા સેવનાર સાધુએ) જરા પણ કલેશ કરે નહિ मूलम्-एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सबढेहिं सहिते सदा जएज्जासि त्ति बेमि ।। ४९२ ॥ અર્થ_આ પ્રમાણે તે ભિક્ષુ કે ભિક્ષુણીને આચારવિધિ છે જેથી સર્વ પદાર્થ બાબત સ યમગુણોથી સહિત પુરુષે સદા યતના રાખવી, એમ હું કહું છું એમ અગિયારમું અધ્યયન પૂર્ણ થયુ. અધ્યયન ૧૨માને પ્રથમ ઉદ્દેશક. દશમાં અધ્યયનમાં પિંડ અથવા ભેજનશુદ્ધિ દર્શાવી, અગિયારમા અધ્યયનમાં તે ભેજન કરવા માટેના સ્થાનની શુદ્ધિ, હવે આ બારમા અધ્યયનમાં તે બન્નેને માટે ગમનાગમન કરવું પડે તેને વિધિ દર્શાવ્યો છે.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy