SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ અર્થ–તે ભિતું કે ભિલુણી સમાન સ્થાનમાં વસતા કે એક ગામથી બીજે ગામ જતાં પહેલેથી જ પ્રાજ્ઞપુરાને ઉચિત શૌચ-પેશાબની જગા જોઈને તપાસી રાખે કેવળી કહેશે કે આ કર્મબંધનું કારણ થશે કે જે શૌચપેશાબની જગા તપાસ્યા વિના ભિક્ષુ કે ભિક્ષુણી રાત્રે સંધ્યાકાળે શૌચપેશાબ કરતાં ધ્રૂજી જાય કે પડી જાય ત્યા ધ્રુજતા કે પડી જતાં તે હાથ, પગ, ચાવતું કઈ નાને ક્રિય જોખમાવે, જી પર પડે અને તેને પ્રાણનાશ કરે તેથી ભિક્ષુને માટે જણાવવાનું આગળ જણાવ્યુ છે કે શૌચ પેશાબની જમીનની પહેલેથી જ તે પ્રતિલેખના કરે. मूलम्-से भिक्ग्वृ वा भिक्खुणी वा अभिकखेज्जा सेज्जासंथारगभूमि पडिलेहियए, नन्नत्थ आयरिण वा उवझापण वा जाव गणावच्छेइण्ण वा बालेण वा बुट्टेण वा सेहेण ग गिलाणेण वा आपलेण वा अंण या मझेण वा समेण वा विसमेण वा पवाण वा णियाण्ण वा तओ संजयामेव पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय वहुफासुयं सेज्जा संधारगं संथरेजा ॥ ४८६ ॥ અર્થ-તે મિક્ષ કે ભિક્ષણી જ્યારે પિતાની શા માટે પથારી કરવા ભૂમિની પ્રતિલેખના કરે ત્યારે તે નીચેના મતોએ સ્વીકારેલ ભૂમિ સિવાયની ભૂમિ જુએ, જેમકે આચાર્ય, ઉપાધ્યાય, થાવત્ ગણાવછેદક, બાલમુનિ. વૃદ્ધમુનિ, શિષ્યમુનિ, બિમારમુનિ કે બહારના સાથે રહેનાર મુનિ તે ભૂમિ ભલે એ તે હોય, મધ્યે હોય, સમતલ હોય, ખરબચડી હાય, વાયુવાળી હોય કે નિર્વાત હોય, તેણે તો જતનાથી પ્રતિલેખના-પ્રમાજને કરી કરી શૈયા કરવી मूलम्-से भिक्खू वा भिक्खुणी वा बहुफासुयं सेज्जासंथारगं सथरित्ता अभिक खेज्जा बहुफासुर सेज्जासंथारण दुरुहित्तए ॥ ४८७ ॥ અર્થ–તે ભિક્ષુ કે શિક્ષુણી અત્ય ત નિર્દોષ શેયાસ્થાને સંથારો કરી તેના પર શયન કરવા ઈ છે ત્યારેमूलम्-से भिक्वृ वा भिक्षुणी वा बहुफासुप सेज्जासंथारण दुरुहमाणे से पुवासेब ससीसोबरियं कायं पाए य पमस्जिय पमज्जिय ततो संजयामेव वहफासुए सेज्जासंथारगे दुरुहित्ता तओ રસંક્રયાવિ દુHigr સેસિંચાર ના ૮૮ || અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી અત્યત વિશુદ્ધ જમીન પરની પથારીમાં પોઢતાં પોઢતા પિતાના શિસહિત બધી કાયાનું પ્રમાર્જન કરી લઈને પછી યતના પૂર્વક વિશુદ્ધ પથારીએ જઈ, તે વખતે જતનાથી તે વિશુદ્ધ શૈયા પર પઢવું मूलम्-से भिक्खू वा मिक्खुणी वा बहुफासुए सेज्जासंथार सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं पापण पाय कापण कायं आसाएज्जा। से अणासायमाणे तओ संजयामेव वहुफासुप संज्जासंथारण सएज्जा ॥ ४८९ ॥ અર્થ– હવે તે વિશુદ્ધ શૈયા પર પોઢનાં ભિક્ષુએ એકબીજાના હાથે સાથે હાથ, પગ સાથે પગ કે દેહ અથડાવવા નહિ આમ અથડાય નહિ તેમ યતનાથી વિશુદ્ધ પથારીએ પોઢવું. (પથારીઓ વચ્ચે એક હાથ જેટલો આતરે જોઈએ.)
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy