SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ मूलम्-अहावरा चउत्था पडिमा:- से मिक्व वा भिक्षुणी वा अहासंथड-मेव संथारगं जापज्जा, तंजहा, पुढविसिलं वा, कट्ठसिलं वा अहासंथडमेत; तस्स लामे संवसेज्जा; अलाभे उक्कुडए वा निसज्जि वा विहरेज्जा। चउत्था पडिमा ॥ ४८१ ॥ અર્થ–હવે એથી જદી થી પ્રતિમા તે ભિક્ષ કે ભિક્ષણને પાથરેલી જ સામગ્રી થાવાને અભિગ્રહ હોય તેની જ તે યાચના કરે. જેમ કે પૃથ્વીની શિલા, લાકડાને કેાઈ ખંડ, પાથર્યો હોય તેમ જ તેને મળે તો તે શયન કરે ન મળે તો ઉત્કટાસન પર રહે અથવા બેસી રહે એ ચોથી પ્રતિમા થઈ मूलम्-इच्चेयाणं चउळ्हं पडिमाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे तं चेव जाव अन्नोन्नसमाही एव च णं विहरति ॥ ४८२ ।। ન્યને અર્થ–એ પ્રમાણે આ ચાર પ્રતિમામાથી કોઈપણ પ્રતિમા સ્વીકારનાર તે જ પ્રમાણે અ દુભવ્યા વિના વતે છે. બીજી પ્રતિમાવાળાને સદોષ કહેશે નહિ) मूलम्-से भिक्ख वा भिक्खुणा वा अभिकंखेज्जा संथारं पच्चप्पिणित्तए, से जं पुण संथारगं जाव जाणेज्जा सअंडं जाव संताणगं तहप्पगारं संथारगं णो पच्चप्पिणेज्जा ॥ ४८३ ॥ અર્થ–તે મિક્ષ કે ભિક્ષણી જ્યારે પાગરણ સામગ્રી પાછી આપવા ઈચ્છે ત્યારે તે પાગરણને જતુઓના ઈડાવાળું યાવત્ જાળાવાળું થયેલું જાણે તો તે પ્રકારનું પાગરણ તે પાછું સોપે નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं पच्चप्पिणित्ता, से उजं पुण संथारगं जाणेज्जा अप्पंडं जाव संताणगं, तहप्पगारं संथारगं पडिलेहिय पडिलेहिप-पमज्जिय पमज्जिय आयाबिय - आयाविय आयाविय विणिधूणिय टिणिधूणिर तओ संजयामेव पच्चप्पिणेज्जा ॥ ४८४ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે પાગરણ પાછું આપવા ઈ છે ત્યારે પાગરણને ઈડા વિનાનું યાવત્ જાળા વિનાનું જાણે તે પ્રકારના પાગરણને પ્રતિલેખના અને પ્રમાજના કરી કરીને, તાપમાં મૂકી મૂકી, ખખેરી ખ ખેરીને તે પછી યતનાપૂર્વક તે પાગરણ પાછુ સેપે मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सभाणे वा वसमाणे वा गामागुगर्म दूइज्जमागे पुवामेव णं पण्णस्स उच्चारपासवणभूमि पडिलेहेज्जा । केवली बूया "आयाण-मेयं" अपडिलेहियाए उच्चारपासवणभूमीए भिक्खू या, भिक्खुणी वा राओ वा वियोलेवा उच्चारपासवणं परिट्ठवेमाणे पयलेज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा पायं वा जाव लूसिण्णा, पाणाणि वा जाव ववरोवेजा। अह भिक्खूणं पुरोवदिट्ठा जाव जं पुवामेव पण्णस्ल उच्चारपासवणभूमि पडिलेहेजा ॥ ४८५ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy