SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ દે એમ ખેલનારા તેના પ્રત્યે ગૃહસ્થ કહે, આયુષ્માન મુનિ, તમે જ તે વહેંચી દે.’ તે ત્યાં વહેચી દેતાં પેાતાને માટે, શાકવાળું, રસવાળું, સુ ંદર, સ્નિગ્ધ કે લૂખું છે એમ લઈ ન લે. તે ત્યા લાલચ વિના, મેાહ વિના, બહુ રસલેાલુપતા વિના બધાને સમાનપણે વહે`ચી દે. (આ બધા પ્રકાર તજવા ચેાગ્ય છે પણ દુષ્કાલાદિમાં સ્વીકારવા પડે તે સમયે જ આ વિધિ છે ) मूलम् - सेण परिभाषमाण परो वदेज्जा “आउस तो समणा, माणं तुमं परिभाहि, सव्वे वेगतिया भोक्खामो वा पाहामो वा" से तत्थ भुजमाणे णो अप्पणी खट्ठ (२) जाव દુત્ત્ત (૨) તે તત્ત્વ અવ્રુત્ઝિપ (!) વઝુલમમેન મુનેTM વા પીન્ન વા | રૂદ્॥ અથ “હવે તે વહે...ચતા હોય ત્યારે ગૃહસ્થ કહે કે હે આયુષ્માન શ્રમણ, તમે વહેંચેા નહિ, અધા સાથે જ ખાઈશું અથવા પીશું, તે ત્યા ખાવું પડે ત્યારે પેાતે જલદી જલદી રસાળ સારું' કે સૂકુ' ભેાજન ખાઇ ન જાય તે ત્યા મૂર્છારહિત સમાનપણે જ ખાય કે પીએ. मूलम् - से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा समणं वा, माहणं वा, गामपिंडोलगं वा, अतिहिं वा, पुच्वपविद्धं पेहाए णो ते उवातिकम्म पवि सेज्ज वा ओभासेज्ज वा । से य त माया-पंगत मवक्कमेज्जा अणावाय-मस लोए चिट्ठेज्जा । अह पुण एवं जाणेज्जा पडिसेहिए व दिन्ने वा ततो तंसि णियहिते संजयामेव पविसेज्ज वा ओभासेज्ज वा }} ૨૧૭ | અર્થ-ગેાચરીએ નીકળેલ તે ભિક્ષુ કે ભિક્ષણી જો એમ જાણે-જુએ કે ખીજે સાધુ, બીજા બ્રાહ્મણ કે ખીન્ને ગામને યાચક કે અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલા છે તે તેનાથી આગળ જઈને તેણે દાખલ થવુ નહિં તેમજ ખેલવું જોઈએ નહિં તેણે તે પેાતાના પાત્ર લઈને એકાત સ્થાનમા જઈને દૃષ્ટિપથની ખહાર ઊભા રહેવુ. હવે જો એમ જાણે કે તેને ના પાડવામાં આવી કે ભિક્ષા અપાઈ ગઈ છે તે તે નિવૃત્ત થયા પછી જ યતના સહિત તેણે પ્રવેશવું કે ખેલવુ मूलम् - पयं खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामरिगयं ॥ ३५८ ॥ અ-આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીને ક્રિયાવિધિ છે. પાચમે ઉદ્દેશક પૂર્ણ થયે અધ્યયન દસમાના છઠ્ઠો ઉદ્દેશક मूलम् - से भिक्खू षा (२) जाव समाणे से ज्जं पुणं जाणेज्जा, रसेसिणो वहवे पाणे घासेसणाए स घडे संणिवतिए पेहाए, तंजहा; कुक्कुडजातिय वा, सूयरजातिय वा, अग्गपिंडस वा वायसा संघास विडिया पेहाण, सति परक्कमे संजयामेव नो उज्जयां गच्छेज्जा ।। ३५९ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy