SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-તે સાધુ કે સાધ્વી ગોચરીએ નીકળીને એમ જાણે કે રસને ઈછનારા બહુ પ્રાણીઓ, ભોજન (આહાર) મેળવાને એકઠાં થયાં છે, તેને આવી પહોંચેલા જોઈને-જેમકે કુકડાની જાતિના, ડુકકરની જાતિના અથવા કે કેલ આહાર પર કાગડાઓ એકત્ર થઈ આવી પહયા છે એમ જોતા, સામર્થ્ય હોય છતાં પણ સીધેસીધે તે પ્રવેશે નહિ. यूलम्-से भिक्खू वा (२) जाव पविठे समाणे नो गाहावतिकुलस्स दुवारसाई अवल विय (२) चिठेज्जा, नो गाहावतिकुलस्स दगच्छदुणमतप चिट्ठेज्जा, नो गाहावतिकुलस्स चंद्रणिउयए चिठेज्जा, णो गाहावतिकुलस्स सिणाणस्स वा वच्चस्स वा स लोग सपडिदुवारे चिठेज्जा, णो गाहावनिकुलस्स आलायं वा थीग्गल सधि वा दगभवणं वाहाउ पगिज्झिय (२) अगुलिया वा उदिसिय (२) ओणमिय () उण्णमिय (२) णिज्जारज्जा जो गाहावति अ गुलियाण उदिसिय (२) जाएज्जा, णो गाहावति अंगुलियाण चालिय (२) जापज्जा, णो गाहावति अंगुलियाए तस्जिय (२) जापज्जा, णो गाहावति अ गुलिया अक्खुलयिय (२) जाएज्जा णो गाहावति चंदिय (२) जापज्जा, नो वयणं फरुस्स वदेज्जा ॥ ३६० ॥ અર્થે–તે ભિક્ષુ કે ભિક્ષુણીએ ગોચરી માટે ગૃહસ્થને ઘેર પ્રવેશતા, ગૃહસ્થના ઘરના બારણાના ભાગને ટેકો દઈને ઊભા રહેવું નહિ, ગૃહસ્થના ઘરના પાણી ફેંકવાના ભાગ પર ઊભા રહેવું નહિ, આચમન અર્થાત્ કોગળા કરવાને સ્થાને ઊભા રહેવું નહિ અથવા ગૃહસ્થના ઘરના સ્નાનના કે શૌચના ભાગ નજીક ઊભા ન રહેવું કે ત્યાંથી નીકળવાના માર્ગે ઊભા ન રહેવું વળી ગૃહસ્થના ઘરના મુખભાગને, કઈ સમારેલ ભાગને, ચોરે પાડેલ ખાતરને, જલગૃહને હાથ ફેલાવી ફેલાવીને, આંગળીથી ચીપી ચીપીને પિતે નીચા નમીને કે ઊંચું મુખ કરીને મુનિએ અવલકવા નહિ વળી ગૃહસ્થની પાસે, તેના પ્રત્યે આંગળી ચીંધીને ચાચવુ નહિ ગૃહસ્થને આંગળીથી પ્રેરણું કરી યાચવું નહિ. આગળીથી તેને ધમકાવીને યાચવુ નહિ તેના શરીરને ક હૂયન કરીને કે ગૃહસ્થને વ દીને યાચવુ નહિ. તેમજ ગૃહસ્થને કઠોર વચને કહેવાં નહિ मूलम्-अह तत्थ कंचि भुजमाण पेहाए, तंजहा, गाहावईय वा जाव कम्मकरिं वा, से पुवामेव आलोपज्जा,-"आउसो-त्ति वा भइणि-त्ति वा, दाहिसि मे पत्तो अग्नयरं भोयणजात ।" से एवं वदतस्स परो हत्थं वा, मत्तं वा, दविं वा, भायण वा, सीतोदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा, पहोण्ज्ज वा, से, पुव्वामेव आलोएज्जा 'आउसोत्ति वा भगिणी-त्ति वा, मा एय तुमं हत्थं वा, मत्तं वा, दविं वा, भायण वा, सीतोदगवियडेण वा, उसिणोदगवियडेण वा उच्छोलेहि वा पहोवाहि वा। अभिक्खंसि मे दातुं, एमेव दलाहि ।" से सेवं वदंतस्स परो हत्थं वा (४) सीओदगवियडेण वा असिणोदगवियडेण वा उच्छोलेत्ता पधोइता आहदु दलएज्जा, तहप्पगारेण पुरेकम्मएण हत्थेण वा (४) असण वा (४) अकासुयं अणेसणिज्ज जाव णो पडिगाहेज्जा। अहपुण एव जाणेज्जा, णो पुरेकम्मकरण उद्उल्लेण तहप्पगारेण उदउल्लेण, ससिणिठेण सेस तं चेव । एव ससरक्खे, उदउल्ले ससिणिट्ठ मट्टिया, ऊसे, हरियाले, हिंगुलए, मणोसिला, अंजणे, लोणे गेरुय-वन्निय सेडियसोरठिय- पिकुक्कस-ढक्कुट ठ-संसठेण ॥ ३६१ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy