SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અર્થ-તે ભિક્ષ કે ભિક્ષણી ગોચરીએ નીકળીને જુએ કે ગૃહસ્થના ઘરનો બારણાને ભાગ કાટાની શાખાથી ઢાકેલો છે, તેની આજ્ઞા પૂર્વે જ મેળવ્યા વિના, સૂક્ષ્મ નિરીક્ષણ વિના, કે પિજવા વિના, (રજે હરણ વગેરેથી) તે બારણ તેણે ઉઘાડવું ન જોઈએ કે તેણે પ્રવેશવું ન જોઈએ તે પહેલા પ્રવેશની આજ્ઞા માગીને, નિરીક્ષણ કરીને, વાર વાર પિજીને પછી જતનાથી ઉઘાડીને ત્યાં તેણે પ્રવેશવું જોઈએ અને બહાર આવવું જોઈએ मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा समणं वा, माहण वा. गाम पिंडोलगं वा अतिहिंवा, पुष्वपविठे पेहाण णो तेसिं स लोण सपडिदुवारे चिठेज्जा। વરી સૂકા “ઝાવા-મેર” ૩ | અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી ગોચરી માટે નીકળ્યા પછી જે જાણે કે સાધુ, બ્રાહ્મણ કે ગામને યાચક કે મહેમાન પૂવે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ છે, તો તેના દષ્ટિપથમાં કે તેના નીકળવાન દ્વારમા તે ઊભો ન રહે કેવળી કહેશે કે તે કર્મબ ધનનું સ્થાન છે मूलम्-पुरा पेहाए तस्साहाए परो असण वा (४) आहट्ट दलण्ज्जा । अह भिक्खूण पुचोवदिट्ठा एस एतिन्ना, एस हेऊ, एस उवएसो, ज णो तेसिं सलोए सपडिदुवारे चिठेज्जा, से त માથv-- મ ન્ના (૨) ફાળવાય-મણ ઢોઇ ચિન્ના / રૂ8 || અર્થ–પૂર્વે તેને જોઈ ગૃહસ્થ જે અનપાણી વગેરે તેને લાવીને આપે, તો ભિક્ષુને પૂર્વે જણાવેલી આ પ્રતિજ્ઞા છે, આ હેત છે, આ ઉપદેશ છે કે તે તેમના દષ્ટિપથમાં કે જવાના માર્ગમાં ઊભું રહે નહિ. તે તે મળેલું ભેજન લઈને એકાતસ્થાનમાં જાય અને દૃષ્ટિપથની બહાર ઊભો રહે मूलम्-से परो अणावाय-मसंलोप चिट्ठमाणस्स असण' वा (४) आहट्ट दलएज्जा, से य वदेज्जा "आउस तो समणा, इमे भो, असणे वा (४) सव्वजणाए निसिठे, त भुजह चण, परिभाएह चणं" तं चेगतिओ पडिगाहेता तुसिणीओ ओहेज्जा, 'अवियाइ एयं मममेव सिया' एवं माइट्ठाण संफासे । णो एवं करेजा। से तमायाए तत्थ गच्छेज्जा (२) से पुव्वा मेव आलोएज्जा "आउसंतो समणा, श्मे मे, असणे वा (४) सव्वजणाए णिसिट्टे त भुजह च ण, परिभाएह च णं' स वं वदंतं पेरो वण्जा “आउस तो समणा, तुमं चेय ण परिभाहि" से तत्थ परिमाण्माणे णो अपणो रुठें खट्ट डायं (२) ऊसड (ર) લિ (૨) મજુર (૨) ઉદ્દે (૨) સુર્વ (૨) તી અમુછિત્તે અઢળે अणज्योपवण्णे बहुसममेव परिभाएज्जा ।। ३५५ ॥ અર્થ–તેને દાતાગૃહસ્થ દૂરના દષ્ટિપથ બહાર રહેલને ભેજનાદિ લાવીને આપવા માટે અને કહે કે “હે આયુષ્માન શ્રમણ, આ અન્નપાણી વગેરે મેં સહુને માટે સહિયારું રાખ્યું છે તેને તમે (રુચિ પ્રમાણે) વાપરે, અથવા વહેંચી લો, તેને જે તે એકલે સ્વીકારી લે ને વિચારે કે આ મારું જ છે તે તેને માયાના સ્થાનનો સ્પર્શ થાય. તેણે એમ કરવું ન જોઈએ. તેણે તે લઈ (સર્વ શ્રમણે છે) ત્યા જવું જોઈએ. (૨) વળી તે શ્રમણને એમ કહે કે આ તમારુ ભેજનાદિ, હે શ્રમણે, સર્વને માટે કાઢેલું છે તેને વાપરો અને વહેંચી
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy