SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ અર્થ : ત્યાંથી નીકળતો તે ભિક્ષુ (સાધુ) ચલિત થાય અર્થાત કાપી જાય, વળી પડી જાય, તે ત્યા ધ્રૂજી જતા કે પડી જતાં ત્યાં તેની કાયા વિષ્ટાથી, મૂત્રથી, બળખાથી, લેમથી, વમનથી, પિત્તથી, પરૂથી, રુધિરથી કે શુક અથવા લેહીથી લેપાઈ જાય. આ પ્રકારની કાયાને નજીક રહેલી પૃથ્વી સાથે, વળી ચીકાશવાળી જમીન સાથે, રજવાળી જમીન સાથે, સચિત્ત જમીન સાથે તેમજ સચિત્ત ઢેફા સાથે અથવા ઉધઈના રાફડા સાથે અથવા જીવસહિત લાકડા સાથે, ઘસીને સાફ ન કરે વળી ઈડા સહિત, પ્રાણસહિત, કે તાંતણા સહિત વનસ્પતિ વડે પણ તે શરીર લુછે નહિ કે સાફ કરે નહિ, ખણે નહિ કે ખોતરે નહિ, મર્દન કરે નહિ કે તેને લેપ કરે નહિ તે શરીરને તેમના વડે તપાવે નહિ તેમ જ વારંવાર તપાવે પણ નહિ તેણે (આમ બને ત્યારે પહેલેથી જ અલ્પ રજવાળું ઘાસ કે સૂકાં પાન કે લાકડું કે પથ્થર વાચી લેવા જોઈએ યાચીને તેમને લઈને એકાત સ્થાનમાં ચાલ્યા જવું જોઈએ પછીથી જીવ રહિત સ્થાન પર જઈને અથવા તે પ્રકારના કોઈ બીજા સ્થાન પર જઈને અથવા તે પ્રકારના કેઈ બીજા સ્થાન પર નિહાળીને, સાફ કરીને પછીથી યત્નાપૂર્વક સફાઈ કરવી તેમજ તાપ પણ શરીરે લે मूलम्-से मिक्खू वा (२) जाव पविठे समाणे से ज्जं पुण जाणेज्जा, गोण वियाल पडियहे पेहाए, महिस वियाल पडियहे पेहाए, एवं मणुस्सं आसं हत्थिं सीह वग्धं दीवियं अच्छं तरच्छं परम् सियाल विरालं सुणयं कोलसुणय कोकनिय चित्ताचेल्लरय वियाल पडियहे पेहाप सति परक्कमे स जयामेव परक्कमेजा, णो उज्जुयं गच्छेजा ॥ ३५० ।। અર્થ—અથવા તો તે ભિક્ષુ ગૃહસ્થને ઘેર કે ગામમાં પિસીને જાણે કે માતેલો (વિવા) સાઠ રસ્તામાં દેખાય છે, કે મદમસ્ત પાડે રસ્તામાં ઊભો છે અથવા મનુષ્ય, ઘોડો, હાથી, . સિહ કે વાઘ, દીપડે, છ, તરક્ષ, સરભ, ગેડે, લામડી કે જંગલી કેાઈ પ્રાણું મદમસ્ત થઈને રસ્તે ઊભુ છે એમ જોઈને, સામર્થ્ય હોવા છતાં સ ભાળપૂર્વક સાધુએ જવું, સામેસામા જવું નહિ मूलम्-से भिक्खू (२) जाव समाणे अंतरा से ओवाओ वा खाणु वा, कंटए वा, घसी वा, भिलुगा वा, विसमे वा, विज्जले वा परियावज्जेज्जा, सति परक्कमे स जयामेव णो उज्जुय गच्छेजा ॥ ३५१ ॥ અર્થ-તે મુનિ કે સાધ્વી જ્યારે ભિક્ષાથ નિકળ્યા હોય અને વચ્ચે ખાડો, થાંભલે, કા, કે નીચે જતો ઢાળ કે કાળી જમીનની ફાટ, કે ઉચ્ચનીચ પ્રદેશ કે કાદવ આવે, તેને દૂર રાખી ચાલવું સામર્થ્ય હોય તે પણ સંયમપૂર્વક જવું, સીધેસીધા ન જવુ. मूलम्-से भिक्खू वा (२) गाहावतिकुलस्स दुवारसाह कंटकवोंदियाए पडिपिहियं पेहाए तेसिं पुवामेव उग्गह अगणुन्नविय उपडिलेहिय अपमज्जिय नो अवगुणेज्ज वा, पविसेज्ज बा, णिक्खमेज्ज वा। तेसिं पुवामेव उग्गह अणुन्नविय पडिलेहिय (२) पमज्जिय () ततो स जयामेव उवगुणेन्ज वा, पविसेज्ज वा, णिक्कखमेज वा ।। ३५२ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy