SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અધ્યયન દસમાને પાચમે ઉદ્દેશક मूलम्-से मिक् वा (२) जाव पविले समाणे से जं पुण जाणेज्जा, अग्गपिडं उक्खिप्पमाणं पेहाण, अग्गपिंडं णिक्खिप्पमाणं पेहाण, अग्गपिडं हीरमाणं पेहाण, अग्गपिडं परिभाइज्जमाणं पेहाण, अग्गपिडं परिभुज्जमाणं पेहाण, अग्गपिंड परिवेज्जमाणं पेहाण, पुरा आसणति वा, अवहाराति वा, पुरा जत्थन्ने समण-माहण-अतिहि-किवण वणीमगा खट्ठ खलु उपसंकमंति, से हंता अहमवि खलु उवसंकमामि माइट्ठाणं संफासे णो एवं करेज्जा ॥ ३४७ ॥ पथ [આ અધ્યયનના આગળના ઉદ્દેશકમાં દર્શાવેલ પિગ્રહણને, ખેરાક લેવાને વિધિ જ અહીં આગળ સમજાવાય છે તે ભિક્ષ ગૃહસ્થને ઘેર પ્રવેશ કરીને જે એમ જાણે કે આ અગ્રપિડ (દેવાદિને ધરાવવામાં આવેલ પિડ) જ્યારે જરા જરા ઉપાડવામાં આવતો, જરા જરા મૂકવામાં આવતે, લઈ જવામાં આવતો, અને પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા જઈને અને તે નૈવેદ્ય દ્રવ્યને ખાવામાં આવત જોઈને, વળી તેને મૂકવામાં આવતું જોઈને, વળી પૂર્વે (કેટલાયે સાધુ બ્રાહ્મણ ચાચકેએ) તે પિડ ખાધો છે, તે પિડને તેઓ લઈ ગયા છે, વળી જ્યા આ લોકે જલદી જલદી પચી જાય છે, ભિક્ષુ તે જોઈ એમ વિચારે કે હું પણું જલદી પહોચી જાઉ તો તે માયાના સ્થાનને સ્પર્શ કરે છે તેણે એમ કરવું ન જોઈએ मूलम्-से भिक्खू वा (२) जाव समाणे अंतरा से वप्पाणि वा, फलिहाणि वा पागाराणि वा, तोरणाणि वा, अग्गलाणि वा, अग्गलपासगाणि वा, सति परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्नुयं गच्छेज्जा केवली वूया "आयाणं-मेयं" ॥ ३४८ ॥ અર્થ : તે ભિક્ષુ પ્રામાદિક પ્રત્યે જતો હોય તે સમયે વચમા માગે ટેકરાઓ, ખાઈ એ કે બાધેલ ગઢની દિવાલો, તરણકાર હોય અથવા આગળની દિવાલ કે વાડ હોય તો પિતાનું સામર્થ્ય હોવા છતાં પણ જતનાપૂર્વક ચાલે, પણ સીધો જ તેમના પર ચાલે નહિ કેવળી કહે છે : “આ કમબ ધનુ સ્થાન છે” मूलम्-से तत्थ परक्कमेमाणे पयलेज्ज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा तत्थ से काये उच्चारेण वा, पासवणेण वा, खेलेण वा, सिंधाणेण वा, वंतेण वा, पितेण वा, पूरण वा, सुस्केण वा, सोणिपण वा उपलित्ते सिया। तहप्पगारं कायं णो अणंतरहियाग पुढवीण, णो ससणिछाए पुढवीए, णो ससरक्खाप पुढवीए, णो चित्तमंता सिलाण, णो चित्तमंता लेलूण, कोलावासंसि वा दारुण जीवपतिद ठए सअंडे सपाणे जाव ससंताणप, णो आमज्जेज्ज वा, णो पमज्जेज्ज वा, संलिहेज्ज वा, णिल्लिहेज्ज वा, उव्वलेज्ज वा, उबहेज्ज वा, आयावेज्ज वा, पयावेज्ज वा। से पुव्यामेव अप्पससरक्खं तणं-वा, पत्तं या कटट वा सक्करं बा, जाएज्जा। जाइता से त मायाए एगंत मवक्कमेज्जा (२) अहे प्रामथडिलंसि वा जाव अण्णयरंसि वा तहप्पगारसि पडिलेहिय (२) पमज्जिय (२) नतो संजयामेव आमज्जेज्ज वा जाव पयावेज्ज वा ॥ ३४९ ।।।
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy