SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કપાયેલ છે, તે કાચી વનસ્પતિ કે ફળી છેડાયેલી છે, શસ્ત્રનો પ્રયોગ પામેલી છે, અને ભાગેલી છે, એમ જોઈને આ નિર્દોષ છે, લેવા ચોગ્ય છે, એમ માનીને લાભ હોય તે તેણે સ્વીકારી લેવી. मूलम्-से भिक्खू या, भिखुणी पा, जाध पठेतमाणे से जं पुण जाणेज्जा पिहुयं वा, बहुरय वा, भुज्जियं मंथु बा, घाउलं पा, चाउलपलंबं या, भज्जियं अफ सुयं अणेसणिजं मण्णमाणे लाभे संते णो पडिग्गाहेज्जा ॥ स. ३०७ ।। અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણ ગૃહસ્થના ઘેર જઈને જાણે કે આ ધાણી, તે બહુ રજવાળી છે, અથવા આ સાથો કે ચોખા કે કણકી અર્ધ પકવ છે, એટલે કે એકવાર શેકેલ છે, તેથી નિર્દોષ નથી, તે તેણે લાભ થતો હોય તે પણ ન લેવા ગ્ય આહાર માનીને લેવે નહિ. मूकम्-से भिक्खु वा, भिक्खुणी वा, जाप पविढे तमाणे से जं पुण जाण्णेज्जा पिठुयं का जाप चाउलपलंवं धा, असई भजियं दुषखुत्तो वा भज्जियं तिक्खुत्तो वा भन्जिय फासुयं एमणिज्जं जाय लाभे संते पडिग्गाहेज्जा ॥ स्व. ३०८ ॥ અર્થ - તે ભિક્ષુ કે ભિક્ષુણને ગૃહથના ઘરે પ્રવેશીને જે એમ જણાય કે આ ધાણી, ત્યાંથી માંડીને આ કણકી અનેક વાર ભુંજેલી છે, બે વાર કે ત્રણ વાર મુંજેલી છે, ( તેથી દુષ્પકવતાના દેવરહત છે ) તેથી નિર્દોષ છે અને લેવા ગ્ય છે તે તેણે મળતી હોય તે તે લઈ લેવી. मूलम्-से भिषगृ वा, भिक्खुणी वा गाहावइकुलं जाध परिसिउकामे णो अन्नउस्थिएण वा, गारस्थिएण वा, परिहारिओ वा अपरिहारिएण सद्धि, गाहावकुलं पिंडवायपडियाए पविसेज्जा वा, णिक्खमेज्ज का ॥ सू ३०९ ॥ અર્થ –તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જ્યારે તેને ગૃહસ્થના ઘેર દાખલ થવાની ઈચ્છા હોય ત્યારે દેને તજનાર એવા ઉઘુકત વિહારી મુનિએ જે દેને પરિહાર કરતા નથી, તેવા અન્ય તીર્થિક કે ગૃહસ્થની સાથે ભિક્ષા લેવા માટે પ્રવેશ કરવો નહિ, કે બહાર પણ નીકળવું નહિ મૂત્રમૂ-સે મિશ્ન જા, ઉમgnt ઘા, દિયા કામ , વિરારમ્ર વા, વિમાને જા, पविसमाणे धा, णो अण्णउत्यिएण वा गारस्थिपण वा परिहारिओ वा, अपरिहारिएण सद्धिं घहिया बियारभूमि वा बिहार भूमि वा, णिक्खमेज्जा या पविसेज्ज वा ॥ सू. ३१० ।। અર્થ :-તે ભિક્ષએ કે ભિક્ષુણીએ શૌચાદિની ભૂમિ કે સ્વાધ્યાય આદિની ભૂમિમાં પ્રવેશ કરો હોય કે ત્યાથી દૂર જવું હોય ત્યારે તેણે બહાર નિકળતા કે પ્રવેશ કરતા અન્ય તીથિકની સાથે કે ગૃહરથની સાથે પિત દોષને ત્યાગી હોવાથી દોષોના આવા અત્યાગીઓની સાથે શચભૂમિમાં કે સવાધ્યાય ભૂમિમાં ન પ્રવેશવું જોઈએ કે ન બહાર નિકળવું જોઈએ. मरम्-से भिवृ था, भिक्खुणी वा, गामाणुगामं दूइजमाणे णो अण्णउत्थिपण था, गार थिएण चा, परिहारिओ अपरिहारिएण वा सधि, गामाणुगाम दुइज्जेजा ॥ सू. ३१ ।।
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy