SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-अहासुयं पइस्लामि, जहा से समणे भगवं उठाए । संखाप तंसि हेमन्ते, अहुणा पर रीइत्था ॥ १ ॥ णो चेजिमेण वत्थेण, पिहिस्तामि तंनि हेमन्ते । से पारए आपकहाए, ण्यं खु अणुधम्मियं तस्त ।। १ ।। चत्वारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म । अभिज्म कायं विहरिंतु, आरुखिया णं तत्व हिसिसु ॥३॥ संघच्छरं साहियं मासं, जं ग रिक्कलि बत्थगं भगवं। अचेलए तओ चाई तं, योसिज्ज पत्यमणगारे ॥४॥ | ઝૂ. ૨૮૨ ll અર્થ-જે પ્રમાણે મે શ્રવણ કર્યું છે, તે પ્રમાણે હું વર્ણન કરીશ. તે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાનના બળથી સંયમમાં ઉદ્યત થઈને તાજા જ દીક્ષિત થયેલા, ફરતા હતા તે હું તમને કહીશ. તે હેમન્ત ઋતુમાં આ વસ્ત્રથી હું શરીર ઢાકીશ નહિ, એ એ સમર્થ પુરુષે જીવન પર્ય તને અભિગ્રહ કર્યો. ( શિષ્ય પ્રશ્ન કરે છે કે તે તેમણે વસ્ત્ર સ્વીકાર્યું જ કેમ ? તેને જવાબ એ છે કે, તે વસ્ત્ર ગ્રહણ કરવું તે તેમને પરંપરાગત વ્યવહાર હતા. કઈક અધિક એવા ચાર મહિના સુધી ઘણા જીવો આવીને (સુવાસના લોભિયા) તેમની કાયાને વિધીને રહેવા લાગ્યા અને શેષ કરીને તે જીવે છેદ કરવા લાગ્યા. એક મહિને અધિક એવા એક વરસ સુધી પ્રભુએ વસ્ત્ર તર્યું નહિ. પછીથી તે અણગારે તે વસ્ત્રને તજી દીધુ. मूलम्-अदु पोरिति तिरियं भिरि चरखुमासज्ज अन्तसो झायइ । अह खुभीया संहिया ते, हन्ता हन्ता बहवे कंदिसु ॥५॥ सयणेहि वितिमिस्सेहि, इथिओ तत्थ से परिन्नाय । स्वागारियं न सेवेह च, से सयं पवेलिया झाइ ॥६॥ जे के इमे अगारस्था, मीसीभाचं पहाय से झाह। पुट्ठो वि नाभिभासिंसु, गच्छा नाश्वत्ता अंजू ।। ७ ॥ || હૃ. ૨૮૨ || અર્થ -પુરૂષ પ્રમાણ અને આગળના ભાગમાં સાંકડી, પછીના ભાગમાં પહેલી એવી શેરીમાં ભગવાન ઈર્ષા સમિતિયુક્ત થઈને અંદર રહીને ધ્યાનયુકત થાય છે, ત્યારે તેમને જોઈને એકઠા થયેલા તે ઘણા બાળકે ભગવંતને પ્રહાર કરીને આકંદ કરતા હતા. ગૃહસ્થાથી મિશ્ર એવા સ્થાનોમાં સ્ત્રીઓ તેમને શયનને માટે કહે તે ત્યાં ભગવંત તેને બરોબર વિવેક કરીને મૈથુન સેવતા નહિ, પરંતુ જાતે જ ધર્મધ્યાનમાં પ્રવેશીને થાન ધરતા હતા. જે કઈ ગૃહ ભગવંતના સ પર્કમાં આવતા તે તેમની સાથે મેળાપ તજીને ભગવંત પ્રશસ્ત ધ્યાન ધરતા હતા. કેઈ ગૃહસ્થ પૂછે તે પણ ભગવંત તેને ઉત્તર દેતા નહિ. ભગવંત પિતાના રસ્તે જતા હતા અને ' સરલમાગી પરમાત્માના ધાનામાર્ગને એળ ગતા નહતા. मलमू-णो सुकरमेयमेगेसिं नाभिमासे य अभिवा पमाणे। हयपुव्ये तत्थ दंडेहिं लूसिय पुव्वे अपुण्णे ि॥ ८॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy