SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरणम् ] आत्मजागृतिः। ૭૩ પરપકર એ મહાન ધર્મ છે અને પરાપકાર એ મહાન પાપ છે. ધર્મ છેડી પાપ આચરવું એ અમૃત મૂકી વિષ પીવા જેવું છે. જેનું પ્રબલ પુય જાગતું છે તેના વૃદ્ધિશાલી ભાગ્યેયને અન્યથા કરવા દુનિયામાં કોઈ સમર્થ નથી. પછી ઈર્ષ્યા શા માટે? વિવેકી હૃદય કેઈ ઉપર ઈષ્ય ન કર, પ દુનિયામાં “ચઢતી”, “પડતીએ પુય, પાપનું વિક્રણ છે. પુણ્ય ખલાસ થતાં ઉદયને અન્ત આવે છે. પછી નાશવન્ત સુખ પર મેહશે ? ૭૬ દુનિયામાં વિચિત્ર પ્રકારના એશ્વર્યા જોઇ તું કેમ તાજસુખ થાય છે? કેમ માહ પામે છે? એ કમને વિપાક છે. અને પુણ્યને ભગવટે લુખ્ય પ્રાણીને પતનનું કારણ થાય છે.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy